અસ્વચ્છ ટેવો અને અસ્વચ્છ પર્યાવરણ સદીઓથી માનવ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ સાબિત થયા છે. આપણાં દેશમાં માત્ર સ્વચ્છ પાણી અને પર્યાવરણીય સ્વચ્છતા વધે તો અનેક ચેપી રોગો થતાં જ અટકી જાય છે.
અંગત સ્વચ્છતામાં સૌથી વધુ અગત્યતા શરીર સફાઇની છે. માત્ર ઘસીને હાથ ધોવાની કાળજી શરદીથી માંડીને આંખ આવવા સુધી અને ઝાડા થી માંડી કૃમિ સુધીની અનેક બિમારીઓ ઘટાડી દે છે.
હ્રદયરોગ |
ડાયાબિટીસ |
હાઇ બ્લડપ્રેશર |
મેદવૃદ્ધિ (જાડાપણું) |
વ્યસનમુક્તિ |
સ્વસ્થ આહાર |
મન:શાંતિ |
ह्रदयरोग |
हाइ ब्लडप्रेशर |
डायाबीटीज |
સગર્ભા સંભાળ |
પ્લેગ |
ઈમ્યૂનિટી |
હાડકા અને સાંધાના રોગો |
|
પ્રાથમિક સારવાર
સહલેખક : ડો. કેતન ભરડવા
|
આંખની તકલીફો અને સંભાળ
સહલેખક : ડો. આશિષ ગજ્જર
|
||
|
|
|
કોલેસ્ટરોલ વધવાની સમસ્યા કમરનો દુખાવો ઓસ્ટિઓપોરોસીસ : હાડકાં નબળાં પડવાની તકલીફ થેલેસીમીયા દવા પરિચય |