આરોગ્ય જાગૃતિ માટેનાં વીડિયો જોવા માટે નીચે લખેલાં વિષય કે ચિત્ર પર ક્લિક કરો

મિનિટવિષયવિડિયો ચેનલ
5:13કોરોના વાઇરસથી કેવી રીતે બચવું?
3:08શું સાદી શરદી મટાડવાની કોઇ દવા નથી?
2:58ગાઉટ અથવા યુરિક એસિડ વધવાની તકલીફ હોય તો કઠોળ ખાઇ શકાય?
3:43મેરી (Marie) બિસ્કીટ સહિતનાં મોટાભાગનાં બિસ્કીટ શરીરને નુકસાન કરે છે.
4:04હ્રદય રોગ અને કોલેસ્ટેરોલને કાબૂમાં રાખવા ખોરાકમાં શું કાળજી રાખવી?
2:02શું સિંધાલૂણ / સિંધવ નમક ખાવાથી બ્લડપ્રેશર વધે?
2:44શું ખાંડ નુકસાન કરે અને ગોળ ફાયદો
4:30છૂટથી પાણી પીઓ... લૂ અને પથરીથી બચો
1:50ફળ, શાક અને ભાજી... તબિયત રાખે તાજી
1:48શું પ્રોટીન (Protein) મેળવવા માટે માંસાહાર(Nonveg ) જરૂરી છે?
2:36મીઠુ, સોડાં, પાપડ ને ખારો ...... બ્લડપ્રેશરમાં થાય વધારો
2:20સફેદ ચોખા (ભાત) કે પૌંઆ ખાવાથી ડાયાબિટીસ થાય?
2:28શુ વજન વધવાથી કેન્સર થાય?
1:39બિસ્કીટ, પીઝા, પાંવ, બ્રેડ ...... ફાસ્ટ ફૂડ લાવે ફાસ્ટ ડેથ
1:45Nuts: બદામ, પિસ્તા, સિંગ, અખરોટ ; ડાયાબિટીસ,કેન્સર,અેટેકને રોક
2:02જે રોજ ચાલે તેના રોગ ભાગે
3:06Obesity1.તંદુરસ્ત વ્યક્તિનુ આદર્શ વજન કેટલું હોવું જોઇએ?
1:40Obesity2. પેટનો ઘેરાવો વધારે હોય તો શું નુકસાન થાય?
1:38Obesity3. વધુ વજનથી શું નુકસાન થાય?
4:37Obesity4. વજન વધવાનું કારણ શું?
5:03Obesity5. વજન ઘટાડવા ખોરાકમાં શું પરેજી રાખવી?
2:08Obesity6. ઉપવાસ -અેકસણા કરીને વજન ઘટાડી શકાય?
5:00Obesity7. ખાતી વખતે કાબૂ ન રહેતો હોય તો શું કરવું?
2:30Obesity8. વજન વધે નહીં એ માટે ઘરની બહાર ખાતી વખતે શું ધ્યાન રાખવું?
2:50Obesity9. વજન ઘટાડવાં માટે કઇ કસરત કરવી? કેટલી?
1:35Obesity10. વજન ઘટાડવાની કોઇ દવા નથી અાવતી?