તમાકુને કોઇ પણ સ્વરૂપે શરીરમાં ઘૂસાડવામાં આવે તો એની ભયંકર ઝેરી અસરો થયા વગર રહેતી નથી. તમાકુ ચાવવાથી, ઘસવાથી, સુંઘવાથી કે બીજી કોઇ પણ રીતે વાપરવાથી શરીરમાં હ્રદયરોગ અને કેન્સર જેવી જીવલેણ બિમારી થઇ શકે છે.
મોં-નાક-ગળાનાં કેન્સરના લગભગ બધા દર્દીઓમાં તમાકુના વપરાશને કારણે જ કેન્સરનો ભોગ બન્યા હોય છે. જો તમાકુનો વપરાશ બંધ થઇ જાય તો હ્રદયરોગથી થતાં મૃત્યુ અડધા થઇ જાય!
| જીવનશૈલી સાથે સંકળાયેલા રોગો | |
|---|---|
હ્રદયરોગ | કોલેસ્ટેરોલ |
ડાયાબિટીસ | હાઈબ્લડપ્રેશર |
મેદવૃદ્ધિ(જાડાપણું) | કેન્સર |
| સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી કાળજીઓ | |
સ્વસ્થ આહાર |
કસરત |
મન:શાંતિ |
વ્યસનમુક્તિ |
| અન્ય રોગો અને આરોગ્ય જાણકારીઓ | |
હાડકાં-સાંધાના રોગો |
સગર્ભા સંભાળ અને સ્ત્રી રોગો |
યુરીનરી ઈન્ફેક્શન |
પ્રાથમિક સારવાર |
દવા પરિચય |
થેલેસીમિયા |
આંખના રોગો |
પેટના રોગો |
ચેપી રોગો |
|
ઇમ્યુનીટી |
શ્વસનતંત્રના રોગો |
| સ્વાસ્થ્ય કેલ્ક્યુલેટર | |
Android એપ ડાઉનલોડ કરો