અજા એકાદશી ની આરતી

અજા એકાદશી ની આરતી

જય  જય અજા એકાદશી ,જય જય અજા એકાદશી

શ્રાવણ માસે પ્રગટે ,કૃષ્ણ પક્ષ માં મલકે ,

હરિશ્ચંદ્ર ને બચાવ્યો ,એક ક્ષણ ને પલકે ……..જય જય અજા એકાદશી

રાત્રી હરિગુણ થાયે ,તેમાં હરિગુણ ગાયે,

દેવ સ્થિતિ પ્રાપ્ત થાયે ,પાપ સર્વે  જાયે …….જય જય અજા એકાદશી

વ્રત અજા એવું શ્રદ્ધાળુ ,આસ્થા કરે અંધશ્રદ્ધાળુ ,

પદ દેવ નું મળતું ,થતું અંતરે અજવાળું ………જય જય અજા એકાદશી

 

Leave a comment

Filed under આરતિ

Leave a Reply