જય શ્રી કૃષ્ણ . મારુ બ્રહ્મસંબંધ શ્રી ગોવિંદરાયજી મહારાજ( પોરબંદર ) દ્વારા થયું છે . જુદા જુદા ઉત્સવ અને ઋતુ પ્રમાણે ના ઠાકોરજી ના શણગાર અને વસ્ત્રની માહિતી હું જરૂર થી બ્લોગ માં મુકીશ . આપણા સજેશન માટે આભાર . હમણાં ઠંડી ના દિવસો માં શ્રી ઠાકોરજી ને સાટીન ના વસ્ત્રો ધરાવાય, રેશમી ગદલ,રજાઈ ધરવામાં આવે ,કાનટોપી જો લાલન નું સેવ્ય સ્વરૂપ હોય તો મગલા માં અને શયન માં ધરાય અને હીરા ના શૃંગાર ધરાય . આતો ટુંકી સમજ છે બાકી તો શ્રી ઠાકોરજી ભાવ ના ભોકતા છે ,યથા શક્તિ જે બની શકે તે કરવું.જય શ્રી કૃષ્ણ