શ્રી યમુનાજી

રાગ : – દેવ ગંધાર

વ્રજ મેં વેગે બુલાવો ,શ્રી યમુનાજી વ્રજ મેં વેગે બુલાવો .

છલબલ ભર્યો અતિથી અજ્ઞાની , કૃપા કરી રૂપ દર્શાવો . ..શ્રી યમુનાજી

આપ ભક્ત પ્રતિપાલ કહાવો , ચરણ કમલ પરસાવો . ……શ્રી યમુનાજી

કીજે કૃપા ભાનું કી તનીયા , મોહે પયપાન કરાવો . ………..શ્રી યમુનાજી

શ્રી ગોવર્ધન શ્રી વૃંદાવન , તુમ ઢીગ વાસ વસાવો ,

‘નિજજન ‘ કુ દર્શન આપ દીજે ,વીરહ તાપ મિટાવો . ……….શ્રી યમુનાજી

 

 

Leave a comment

Filed under પદ

Leave a Reply