આ દિવસે ગ્રુઅની બધી બહેનો બેગી થઇ અને ચાર્ટ પેપરનો ઉપયોગ કરીને તેમાંથી પોપ અપ કાર્ડ બનાવવાનો વર્કશોપ યોજાયો. બધી જ બહેનોએ તે બનાવ્યા.
Daily Archives: એપ્રિલ 16, 2015
મોબાઇલ અમ્બ્યુલન્સવાન ઉદઘાટનમાં
Date- 12-1-2015 …….આ દિવસે દ્રષ્ટિ નેત્રાલયનાં ડો.શ્રેયાબહેન શાહ તરફથી તેમના નવા મોબાઇલ યુનિટ તરીકે ગ્લુકોમા અને મોતિયા માટેનાં સંશોધન માટે જાપાન દ્વારા ભેટ અપાયેલ મોબાઇલ અમ્બુલન્સ વાનનું ઉદઘાટન હતું અને જાપનના કોન્સુલેટ જનરલ પધારવાના હતા આ પ્રસંગે અમારા ડો.શ્રેયાબહેન શાહ દ્વારા ગ્રુપને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આથી બધી બહેનો ત્યાં પહોંચી. ઉઅદઘાટન બાદ યોજાયેલા વ્યાખ્યાનમાં પણ હાજરી આપી. ઘણું નવું જાણવાનું મળ્યુ.જાપાનના કોન્સુલેટ જનરલને ગ્રુપ વતી ફઇલ, બુકે અને ક્વીલીંગ કએલ ગ્રીટીંગ કાર્ડ આપવામાં આવ્યા.












