ઉનાળાની ઉજવણી
તારીખ-૧૧-૬-૨૦૧૩ નાં રોજ બધી બહેનો ઘણા લાંબા વકેશન પછી ભેગી થઇ. ઉનાળાની ખાસ આઇટમ કેરી…..બધી બહેનોએ પહેલેથી નક્કી કર્યું કે દરેકનાં ઘેર અથણા તો બનતા જ હોય તો દરેકનું વિવિધ અથાણા બનાવવાકૌશલ્ય કેમ ના જાણવું????દરેક બહેન પોતાના ઘેરથી બે પરોઠા/રોટી અને બનાવેલું કોઇ એક અથાણું લઇને આવે એમ વિચાર્યું અને બધા ભેગા થયા. એકબીજાનાં અથાણા ચાખ્યા અને તે બનાવવાની રીત પણ જાણી.
Read the rest of this entry »