RSS

Category Archives: વર્કશોપ

ઝાલોદરોડ પ્રાથમિકશાળામાં વર્કશોપ

ઝાલોદરોડ પ્રાથમિકશાળામાં વર્કશોપ
તારીખ ૨-૫-૨૦૧૬ તથા તારીખ ૩-૫-૨૦૧૬ ને સોમવાર તથા મંગળવારે અમારા ગ્રુપની બે બહેનો સોનલબહેન સોની તથા નિમીષાબહેન લાલપુઋઇયા દાહોદ નગરમાં આવેલી ઝાલોદરોડ પ્રાથમિકશાળામાં ગઇ અને છોકરીઓને જૂના કાપડમાંથી પગલૂછણીયા બનાવતા શીખવ્યું.

 
Leave a comment

Posted by on જૂન 7, 2016 માં વર્કશોપ

 

જૂના કાપડમાંથી પગલૂછણીયા બનાવવા.

જૂના કાપડમાંથી પગલૂછણીયા બનાવવા.
તારીખ ૧૬-૩-૨૦૧૬ ને બુધવારે ગ્રુપની બધી બહેનો ભેગી થઇ. અગાઉથી નક્કી કર્યા મુજબ બધી જ બહેનો જૂના કપડા, સોય, દોરો, કાતર લઇને આવી હતી. તેમાંથી તેમને પગલૂછણીયા કેવી રીતે બનાવવા તે દર્શાવાયું અને દરેકે તે બનાવવાની શરૂઆત કરી.

 
Leave a comment

Posted by on જૂન 7, 2016 માં વર્કશોપ

 

ન્યુઝપેપરની પટ્ટીઓમાંથી બાસ્કેટ

તારીખ-૧૨-૯-૨૦૧૫ ને શનિવારે ગ્રુપની કેટલીક બહેનો દાહોદ પ્રક્રૂતિમિત્રમંડળના હોલ પર ગઇ. તેની મહિલા નેચરક્લબની લગભગ ૩૦ જેટલી બહેનોને ન્યુઝપેપરની પટ્ટીઓમાંથી બાસ્કેટ કેવી રીતે બનાવવી તેનો વર્કશોપ યોજાયો. બધી જ બહેનોએ આ કાર્યક્રમને ખૂબ જ માણ્યો. દરેકે બાસ્કેટ બનાવી અને પોતાના સર્જનનો આનંદ લીધો.

pmm basket-2

pmm basket-1

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 4, 2015 માં વર્કશોપ

 

દાહોદ તાલુકા શાળા પર નિદર્શન/વર્કશોપ

તારીખ ૬-૫-૨૦૧૫ ને બુધવારે ગ્રુપની ચાર બહેનો દાહોદ તાલુકા શાળા પર ગઇ. આ દિવસે શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સમગ્ર તાલુકાની પ્રાથમિક શાળાઓ માટે આર્ટ અને ક્રાફ્ટ માટે  આયોજન કરાયું હતું. અમારા ગ્રુપને આમંત્રણ મળ્યું હતું. તે અન્વયે ત્યાં ગયા.
રાજેશ્વરીબહેન શુક્લએ ચર્ટ પેપર્સમાંથી ગુલાબનાં ફૂલો કઇ રીતે બનાવાય તેનું
જ્યોતિબહેન શર્માએ ન્યુઝપેપર્સમાંથી ફોટોફ્રેમ કઇ રીતે બનાવાય તેનું અને સોનલબહેન સોની તથા નિમીષાબહેન લાલપુરીયાએ નકામી પાણીની કે ફીનાઇલની ખાલી પ્લાસ્ટીકની બોટલોમાંથી ફ્લાવરપોટ, ટેબલ ઓર્ગેનાઇઝર તથા ફૂલો કઇ રીતે બનાવાય તે માટે નિદર્શન/વર્કશોપ આયોજ્યો. સમગ્ર દાહોદ તાલુકાની બાળાઓએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ વર્કશોપમાં વપરાયેલ તમામ વસ્તુઓનું પુનઃચક્રીકરણ થઇ શકે છે જેથી કુદરતને નુકસાન પહોંચતું નથી વળી બાળકીઓને નાનપણથી જ એક હિન્નર સંપાદન થાય છે.
અમારા ગ્રુપની બહેનોને આનંદ થયો કે કોઇ રીતે તેઓ પોતાનાં કૌશલ્યનો ઉપયોગ કરીને સામાજિક ઋણ અદા કરી શક્યા.અને બાલાઓને નજીવા ખર્ચે, પરવડી શકે તેવી કળા શીખવી શક્યા.

 

taluka-1

taluka-2

taluka-3

taluka-4

taluka-5

taluka-6

 

taluka-7

taluka-8

taluka-9

taluka-10

p bottle flowe

 

 

 

ઝાલોદરોડ પ્રાથમિકશાળામાં વર્કશોપ

તારીખ-૪-૫-૨૦૧૫ ને સોમવારે અને તારીખ ૫-૫-૨૦૧૫ ને મંગળવારે દાહોદના સ્ટેશન રોડ પર આવેલ ઝાલોદરોડ પ્રાથમિકશાળામાં અમારા ગ્રુપની બહેનો તે શાળાની ૨૫ જેટલી વિદ્યાર્થીનીઓને ક્રાફ્ટ શીખવવા ગઇ.
સોમવારે યોજાયેલ વર્કશોપમાં રાજેશ્વરીબહેન શુક્લએ ઘરમાં પડેલા નકામા કે જૂના કાપડ કે કપડામાંથી બે પ્રકારના ફૂલો  બનાવતાં શીખવ્યું અને આવા ઘણા બધા ફૂલો બનાવી રાખવામાં આવે તો તેનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય તે પણ સમજાવવામાં આવ્યું.

photo-1-1

phpto-1-2

photo-1-3

photo-1-4

photo-1-5

photo-1-6

 

 

મંગળવારે સોનલબહેન સોનીએ ચોકલેટ ફ્લાવર્સ ફ્લાવર્સ તથા થર્મોકોલ બોલ્સનાં ફૂલો બનાવતાં શીખવ્યું
જ્યોતિબહેન શર્માએ પ્લાસ્ટીકની કેરીબેગ્સમાંથી ફૂલો બનાવતાં શીખવ્યું. આ દિવસે ગ્રુપ વતી શાળા/આચાર્યાને અમે જાતે બનાવેલ ટેબલ ઓર્ગેનાઇઝર,પ્લાસ્ટીકનાં ફૂલો, ચોકલેટ ફ્લાવર્સ કલેફ્લવર્સ,થર્મોકોલનાં ફ્લાવર્સ ભેટ આપવામાં આવ્યા તથા છોકરીઓને નાસ્તાના પેકેટ્સ આપવામાં આવ્યા

આ ક્રાફ્ટવર્ક માટેનો બધી જ વિદ્યાર્થીનીઓ માટે જરૂરી એવો બધો જ સામાન બહેનો પોતાને ઘેરથી લઇને ગઇ.photo2-1

photo-2-2

photo-2-3

photo-2-4

 

photo-2-6

photo-2-7

photo-2-8

photo-3-1

photo-3-2

photo-3-3

gift

photo-3-4

organizer
આવા ઘણા બધા ફૂલો બનાવી રાખવામાં આવે તો તેનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય તે પણ સમજાવવામાં આવ્યું. વિદ્યાર્થીનીઓ અને શળાના શિક્ષકોએ આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહથી માણ્

યો.
કાર્યક્રમને અંતે બને દિવસે વિદ્યાર્થીનીઓને નાસ્તો સંગાથગ્રુપ દ્વારા આપવામાં આવ્યા.

 

પોપ અપ કાર્ડ બનાવવા

આ દિવસે ગ્રુઅની બધી બહેનો બેગી થઇ અને ચાર્ટ પેપરનો ઉપયોગ કરીને તેમાંથી પોપ અપ કાર્ડ બનાવવાનો વર્કશોપ યોજાયો. બધી જ બહેનોએ તે બનાવ્યા.

popup-1

popup-2

pop-1pop-2

 
Leave a comment

Posted by on એપ્રિલ 16, 2015 માં વર્કશોપ

 

કુસુમાડો ફ્લવર્ રોઝ ફ્લવર વર્કશોપ

કુસુમાડો ફ્લવર્ રોઝ ફ્લવર વર્કશોપ
તારીખ-૧૩-૪-૨૦૧૫ ને સોમવારે ગ્રુપની બધી બહેનો ભેગી થઇ.આ દિવસેાર્ટ પેપરનો ઉપયોગ કરીને તેમાંથી કુસુમડો ફ્લવર, રોાઝ ફ્લવર અને પેપર કોન્સ બનાવવાનો વર્કશોપ યોજાયો.બહેનોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના સર્જનનો આનંદ માણ્યો.
saroj

rachana

style

nimisha

hema

petals

rosecones

 
Leave a comment

Posted by on એપ્રિલ 16, 2015 માં વર્કશોપ

 

બેન્ગલ બાસ્કેટ

બેન્ગલ બાસ્કેટ
તારીખ્-૧-૧૨-૨૦૧૪ ને સોમવારે ગ્રુપની બધી બહેનો ભેગી થઇ. દરેકને ઘેરથી બીનજરૂરી, જૂની બંગડીઓ લઇને આવવા સૂચન કરાયું હતું, તે મુજબ બધા આવ્યા.બંગડીઓને જોડિને બાસ્કેટ બનાવતાં શીખ્યા, તેને શણગારીને ગીફ્ટ આઇટમ બનાવી.

bangle basket-1

bangle basket-3

unnamedbangle basket-2

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 5, 2014 માં વર્કશોપ

 

પેપર ક્વીલીંગ વર્કશોપ-૨

પેપર ક્વીલીંગ વર્કશોપ-૨
તારીખ-૧૯ મી સપ્ટેમ્બરને શુક્રવારે ગ્રુપની બધી બહેનો ભેગી થઇ. પેપર સ્ટ્રીપ્સ, ક્વીલીંગ પીન્સ વિગેરે મંગાવી લીધું હોવાથી દરેકને તેના સેટ આપવામાં આવ્યા. ક્વીલીંગના વિવિધ બઝીક પ્રકારો શીખવ્યા અને દરેને બે-બે કાર્ડ આપવામાં આવ્યા આ કાર્ડ્સ માટે જૂની લગ્નપત્રિકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો.તેની ઉપર બધા ઘેરથી ક્વીલીંગ કરી લાવે ઉં નક્કી કર્યું.

qu-1

qu-5

qu-6

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 20, 2014 માં વર્કશોપ

 

પેપર ક્વીલીંગ વર્કશોપ-૧

પેપર ક્વીલીંગ વર્કશોપ-૧

તારીખ-૨૫ મી ઓગસ્ટને સોમવારે ગ્રુપની બધી બહેનો ભેગી તઇ. બે-ત્રણ જણને પેપર ક્વીલીંગ આવડતું હતું તેમણે બધી જ બહેનોને તે શીખવ્યું.પેપર ક્વીલીંગ તે એક એવું કૌશલ્ય છે કે તે એકાદ વર્કશોપ કે ડેમોન્સ્ટ્રેશનમાં ન શીખી શકાય. વળી તેમાં શીખ્યા પછી ખૂબ જ ધીરજથી પ્રેક્ટીસ પણ કરવી પડે. આથી પેપર ક્વીલીંગનાં વધુ વર્કશોપ રાખવા તેવું ગ્રુપનાં બધા જ સભ્યોએ નક્કી કર્યું.

આ વર્કશોપ વખતે પેપર સ્ટ્રીપ્સ કે ક્વીલીંગ પીન ન હતી તેથી બહેનોએ હાથથી જ પેપર ક્વીલ કર્યા.

 

qu-2

qu-3

qu-4

 

 

 

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 18, 2014 માં વર્કશોપ

 
 
Create your own website, free on WordPress.com.Create your own website.
Start free