RSS

Monthly Archives: માર્ચ 2015

વિશ્વ મહિલાદિનની ઉજવણી

તારીખ-૨-૩-૨૦૧૫ ને સોમવારે દાહોદ નગરના ગોવિંદનગર મુકામે આવેલા પ્રસંગ પાર્ટીહોલમાં દાહોદ ભગિનીસમાજ દ્વારા આયોજિત “આંતરરાષ્ટ્રીય મહિલાદિન”ની ઉજવણી કરવામાં આવી.અમદાવાદથી પહારેલા કિન્નરીબહેન પરીખે “જીઓ દિલસે” કે જે તેમના જીવનના મહત્વના સમીકરણ સમાન છે તે અન્વયે તેમણે પોતાના જીવનની યાદગાર અને અનુકરણીય વાતો કરી. તેમાં તેમણે સોફ્ટ ટોઇઝ બનાવવાનું કૌશલ્ય, વિવિધ પ્રકારના આઇસ્ક્રીમ બનાવવા, પપેટ્રી કળા અને તેનો શિક્ષણમાં વિનિયોગ વિષે વાતો કરી.
આ પછી શ્રી કમલભાઇ ઠાકર અને પ્રો.દક્ષાબહેન ઠાકરે મ્યુઈકલ હઔસી રમાડી.
લગભગ ૫૫૦ જેટલી બહેનો ઉપસ્થિત હતી. અમારા ગ્રુની ૨૧ બહેનોએ પણ હાજર હતી. બધાએ ખૂબ આનંદને ઉત્સાહથી આખા જ કાર્યક્રમને માણ્યો.

women-1

women-2

 

women-4

 

women-3

 
Leave a comment

Posted by on માર્ચ 3, 2015 માં ઉજવણી

 
 
Design a site like this with WordPress.com
શરૂ કરો