RSS

Category Archives: ઉજવણી

રાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી

રાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી
તારીખ ૮-૪-૨૦૧૬ ને શુક્રવારે દાહોદનગરના રેડક્રોસ ભવન પર “પતંજલિ યોગસાધના સમિતિ દ્વારા રાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. તેમાં ગ્રુપની કેટલીક બહેનોએ ભાગ લીધો.

 
Leave a comment

Posted by on જૂન 7, 2016 માં ઉજવણી

 

ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી

તારીખ ૧૯-૩-૨૦૧૬ ને શુક્રવારે દાહોદ ભગિની સમાજ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી માટે મનીષાબહેન શર્માના વ્યાખ્યાન અને મ્યુઝીકલ હાઉસીનું આયોજન કરાયું હતું. ામારા ગ્રુપની બહેનોએ પણ તેમાં ભાગ લીધો.

 
Leave a comment

Posted by on જૂન 7, 2016 માં ઉજવણી

 

ચોથો વાર્ષિક સ્નેહમિલન સમારંભ

તારીખ્-૨૪-૧-૨૦૧૬ ને રવિવારે સાંજે ૫ થી રાત્રિના ૯ વાગ્યા સુધી સંગાથ ગ્રુપનો ચોથો સ્નેહમિલન સમારંભ “અગ્રસેનભુવન”, ગોદીરોડ, દાહોદ મુકામે યોજાયો.
(૧)ઉદઘોષક તરીકે સ્નેહલતાબહેન માહેશ્વરીએ ખૂબ સુંદર રીતે પોતાની ફરજ બજાવી.
(૨)મંગલવંદના ગ્રુપની બહેનોએ કરી.તેમાં હેમાબહેન સોલંકી, રચનાબહેન અગ્રવાલ, મનીષાબહેન અગ્રવાલ, સરોજબહેન પોરવાલ, સપનાબહેન સોલંકી,, લતાબહેન તલરેજાનો સમાવેશ થાય છે.
(૩)મુખ્ય મહેમાન જબીનબહેન જાંબુઘોડાવલા તથા અન્ય આમંત્રિત મહેમાનોનો પરિચય રાજેશ્વરીબહેન શુક્લએ આપ્યો.

(૫)સંગાથગ્રુપનો પરિચય જ્યોતિબહેન શર્માએ આપ્યો
(૬)મુખ્ય મહેમાનનું શાલ ઓઢાડીને સ્વાગત પ્રીતિબહેન સોલંકીએ કર્યું
(૭)મુખ્ય મહેમાનને ચોકલેટ બકેટ આપી કરીશમાબહેન વાઘેલાએ
(૮)મુખ્યમહેમાનને ફ્લવરનો બુકે સોનલબહેન રાજપૂતે આપ્યો
આ જ વખતે ઉપસ્થિત તમામ મહેમાનોને પ્લાસ્ટીકન પર્સમાં મૂકીને પેનસ્ટેન્ડ(પેપરટ્યુબમાંથી જાતે જ બનાવેલા),પેન, ડાયરી પણ આપવામાં આવ્યા. આ પ્લાસ્ટીકના પર્ અમારા ગ્રુપનાં સભ્ય સ્નેહલતાબહેન માહેશ્વરીનાં પતિ શ્રી કનૈયાલાલ માહેશ્વરી અને પુત્ર ભાવિનભાઈ માહેશ્વરી દ્વારા ભેટ અપાયા.
(૧૦) મુખ્ય મહેમાનનું ઉદબોધ- જબીનબહેન જામ્બુઘોડાવાલાએ ખૂબ સુંદર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું.
(૧૧)અર્ચનાબહેન અગ્રવાલે આભારવિધી કર્યો-
ત્યારબાદ ગ્રુપની બહેનોએ બે ડાન્સ રજૂ કર્યા.
૧- જ્યોતિ કલશ છલકે….
૨-મન મોર બની થનગાટ કરે…
ત્યારબાદ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો.
દરેક બાળકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું
અને છેલ્લે બધાએ સહભોજન લીધું.
આમ અમારો સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
અમારા આ કાર્યક્રમ માટે

(૧)પ્રીતિબહેન સોલંકીએ. રૂ-૫૦૦૦/-
(૨)પવનકુમાર અગ્રવાલે રૂ-૩૦૦૦/-
(૩)કનૈયાલાલ માહેશ્વરીએ રૂ-૩૦૦૦/-
(૩)સત્યેન્દ્રભાઇ સોલંકીએ રૂ-૩૦૦૦/
(૪)દિલીપભઇ શુક્લએ રૂ-૩૦૦૦/-
(૫) લખનભાઇ રાજગોરે રૂ.૩૦૦૦/-
ભેટ સ્વરૂપે આપ્યા. જે બદલ અમે સર્વે તેમના આભારી છીએ.

 

 
Leave a comment

Posted by on જૂન 7, 2016 માં ઉજવણી

 

વાર્ષિક સ્નેહમિલન સમાર્ંભની પૂર્વ તૈયારી

આખો ડીસેમ્બર મહિનો સંગાથગ્રુપના વાર્ષિક સ્નેહમિલન સમાર્ંભની પૂર્વ તૈયારીમાં ગયો.
સૌ પ્રથમ મુખ્ય મહેમાનની પસંદગી કરવી, અન્ય મહેમાનોનું લીસ્ટ તૈયાર કરવું, તમામને આપવા માટે આમ્ંત્રણ પત્રિકાઓ તૈયાર કરવી, મહેમાનો તથા અમારા દરેક સભ્યના જીવનસાથીને આપવા માટે પ્રતીક ભેટ તૈયાર કરવી, બધી બહેનોને બે ડાન્સ કરવા હતા. તે માટે ગીતની પસંદગી અને પ્રેક્ટીસ, બાળકોને પણ ભાગ લેવો હતો તેમને તૈયાર કરવા, ભોજનનું મેનુ નક્કી કરવું, કર્યક્રમ માટેનું સ્થળ નક્કી કરી તેનું બુકિંગ કરાવવું.
વાર્ષિક સ્નેહમિલન સમારંભ તારીખ- ૨૪-૧-૨૦૧૬ ને રવિવારે યોજવાનું નક્કી કર્યું અને મુખ્ય મહેમાન તરીકે “સહજ” સંસ્થાના સ્થાપક અને સંચાલક જબીનબહેન જાંબુઘોડાવાલાની પસંદગી કરિ તેમની તે માટે પરવાનગી લીધી.

 
Leave a comment

Posted by on જૂન 7, 2016 માં ઉજવણી

 

નૂતન વર્ષાભિનંદન-2015

lights

નવેમ્બર મહિનામાં દિવાળી પછી ગ્રુપની બધી બહેનો ભેગી થઇ.દરેક બહેન પોતપોતાના ઘે બનાવેલા દિવાળીના વ્યંજનો લઇને આવી હતી.

sweets-3

બધાએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. વિવિધ વ્યંજનોનો સ્વાદ માણ્યો. આ ઉપરાંત અમારા ગ્રુપની એક બહેન પ્રિતીબહેન સોલંકીને નગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટ મળી હોવાથી તેમણે લોકસંપર્ક દરમ્યાન શું બોલવું

 

preeti solanki-2

તે માટે દરેક બહેનને ફ્રજિયાત રીતે જણાવાયું કે તેઓ ” જો મને ચૂંટણી માટે તિકિટ મળે તો હું શું બોલું???” આ મુદ્દા પર બોલે અને દરેક બહેને તે રીતે પોતાની જાતને અભિવ્યક્ત કરી.આ ઉપરાંત તારીખ ૨૪-૧૧-૨૦૧૫ ના રોજ ગોદીરોડના વોર્ડ નંબર-૧ ની યોજાયેલી વિજય વિશ્વાસ રેલીમાં પ્રીતિબહેન અને તેમની પેનલને ટેકો આપવાઆમારા ગ્રુપની બહેનો જોડાઇ.

relly

 

 
Leave a comment

Posted by on નવેમ્બર 23, 2015 માં ઉજવણી

 

વિશ્વ મહિલાદિનની ઉજવણી

તારીખ-૨-૩-૨૦૧૫ ને સોમવારે દાહોદ નગરના ગોવિંદનગર મુકામે આવેલા પ્રસંગ પાર્ટીહોલમાં દાહોદ ભગિનીસમાજ દ્વારા આયોજિત “આંતરરાષ્ટ્રીય મહિલાદિન”ની ઉજવણી કરવામાં આવી.અમદાવાદથી પહારેલા કિન્નરીબહેન પરીખે “જીઓ દિલસે” કે જે તેમના જીવનના મહત્વના સમીકરણ સમાન છે તે અન્વયે તેમણે પોતાના જીવનની યાદગાર અને અનુકરણીય વાતો કરી. તેમાં તેમણે સોફ્ટ ટોઇઝ બનાવવાનું કૌશલ્ય, વિવિધ પ્રકારના આઇસ્ક્રીમ બનાવવા, પપેટ્રી કળા અને તેનો શિક્ષણમાં વિનિયોગ વિષે વાતો કરી.
આ પછી શ્રી કમલભાઇ ઠાકર અને પ્રો.દક્ષાબહેન ઠાકરે મ્યુઈકલ હઔસી રમાડી.
લગભગ ૫૫૦ જેટલી બહેનો ઉપસ્થિત હતી. અમારા ગ્રુની ૨૧ બહેનોએ પણ હાજર હતી. બધાએ ખૂબ આનંદને ઉત્સાહથી આખા જ કાર્યક્રમને માણ્યો.

women-1

women-2

 

women-4

 

women-3

 
Leave a comment

Posted by on માર્ચ 3, 2015 માં ઉજવણી

 

ત્રીજો વાર્ષિક સ્નેહમિલન/ ભોજન સમારંભ


તારીખ૧૧-૧-૨૦૧૫ ને રવિવારે સંગાથ ગ્રુપનો ત્રીજો વાર્ષિક સ્નેહમિલન્/ભોજન સમારંભ અગ્રસેન ભુવન,ગોદીરોડ ખાતે યોજાયો.અમારા ગ્રુપની પ્રણાલી મુજબ દર વર્ષે દાહોદ નગરમાં જેમણે નોંધપાત્ર કાર્ય કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું હોય તેવી નારીનું અમે સન્માન કરીએ છીએ.આ વર્ષે અમે શ્રીમતિ કલ્પનાબહેન શેઠને નિયુક્ત કર્યા. ૧૯૫૬ માં સ્થપાયેલ “દાહોદ ભગિની સમાજ” સંસ્થાને આજ સુધી યથાવત ટકાવી રાખવામાં જેમણે અનેક પ્રયત્નો કર્યા અને અનેક સંઘર્ષો વેઠ્યા અને સફળ રહ્યા. તેમની આ સાફલ્યની યાત્રાને તેમના મુખે સાંભળવા અને તેમાંથી પ્રેરણા મેળવવાનો અમારો આશય રહ્યો.

આ ઉપરાંત આખાય વર્ષ ૨૦૧૪ દરમ્યાન યોજાતી પાંચ વ્યાખ્યાનમાળાના તજજ્ઞ વક્તાઓને પણ આમંત્રણ આપ્યું.અમારા તમામ કાર્યક્રમો,પ્રવૃત્તિઓ, આયોજનોમાં સાથ આપી અમારા વિકાસમાં સહાયક બનનાર અમારા જીવનસાથીઓને પણ આમંત્રણ આપ્યું.આ ઉપરાંત ફોટોગ્રાફી, વીડીઓગ્રાફી, દાહોદના સમાચાર પત્રોનાં ખબરપત્રીઓને પણ આમંત્રણ આપ્યું.

કાર્યક્રમની રૂપરેખા
૧-ગણેશપૂજા-સ્નેહલતાબહેન માહેશ્વરી
૨-સ્વાગતગીત-રચનાબહેન અગ્રવાલ,મનીષાબહેન અગ્રવાલ,રાજેશ્વરીબહેન શુક્લ,હેમાબહેન સોલંકી,સરોજબહેન પોઅરવાલ
૩-“સંગાથ”ગ્રુપનો પરિચય-જાગૃતિબહેન ભટારિયા
૪-મુખ્ય મહેમાન, આમ્ંત્રિત અન્ય મહેમાનો, તજજ્ઞોનો પરિચય-રાજેશવરીબહેન શુક્લ
૫-મુખ્ય મહેમાનનું વિવિધ રીતે સ્વાગત અને સન્માન
૬-આમ્ંત્રિત અન્ય મહેમાનો,તજજ્ઞો,ગ્રુપની બહેનોના જીવનસાથીઓનું સન્માન
૭-મુખ્યમહેમાન શ્રીમતિ કલ્પનાબહેન શેઠ(દાહોદ ભગિનીસમાજનાં પ્રમુખ),દાહોદનગરના સફળ ઉદ્યોગપતિ શ્રી ઇન્દુભાઇ શેઠ,શ્રીમતો અરૂણાબહેન શાહ્(દાહોદ ભગિનીસમાજના સેક્રેટરી)નું વક્તવ્ય

diasડાયસ પર બીરાજમાન–જમણીબાજુથી — શ્રી પવનકુમાર અગ્રવાલ, શ્રી દિલીપકુમાર શુક્લ, શ્રી ઇન્દુભાઇ શેઠ, શીમતિ કલ્પનાબહેન શેઠ,શ્રીમતિ અરૂણાબહેન શાહ્, શ્રીમતિ નયનાબહેન શેઠ, શ્રીમતિ રાજેશ્વરીબહેન શુક્લ

swagat geet૨-સ્વાગતગીત-રચનાબહેન અગ્રવાલ,મનીષાબહેન અગ્રવાલ,રાજેશ્વરીબહેન શુક્લ,હેમાબહેન સોલંકી,સરોજબહેન પોઅરવાલ

parichay guests૪-મુખ્ય મહેમાન, આમ્ંત્રિત અન્ય મહેમાનો, તજજ્ઞોનો પરિચય-રાજેશવરીબહેન શુક્લ

idubhai shalદાહોદનગરના સફળ ઉદ્યોગપતિ શ્રી ઇન્દુભાઇ શેઠનું સન્માન

arunaben sanman

    શ્રીમતો અરૂણાબહેન શાહ (દાહોદ ભગિનીસમાજના સેક્રેટરી)નું સન્માન

shivangi bhet                                                                    તજજ્ઞોનું સન્માનrajasthani dance                                                  ——રાજસ્થની નૃત્ય

જમણી બાજુથી
           સરોજબહેન પોરવાલ, હેમાબહેન સોલંકી, સ્નેહલતાબહેન માહેશ્વરી, શિલ્પાબહેન અગ્રવાલ
            
katthak                                                       ——કથ્થક

                   જમણી બાજુથી
                                          સોનલબહેન સોની, નિમીષાબહેન લાલપુરીયા
–indiawale geet           ગ્રુપની બધી જ બહેનો દ્વારા રજૂ કરાયેલું સમુહ નૃત્ય્—કહેતે હૈ હમકો પ્યારસે ઇન્ડીયાવાલે ….
mono actiingrds૦૦૦૦૦-મોનોએક્ટીંગ(એકપાત્રીય અભિનય-યુધ્ધભૂમિ પર કર્ણ અને કુંતીનો સંવાદ—શ્રીમતિ રાજેશ્વરીબહેન શુક્લ

0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-

સુંદર સુરીલા ગીત રજૂ કર્યા.
૧-સત્યમભાઇ સોલંકી
૨-પ્રકૃતિ પવાર
૩-રાજવીર સોલ્ંકી
ન્રૂત્ય રજૂ કર્યા
૧-રાજવીર સોલ્ંકી
૨-રાજવંશ સોલ્ંકી
૩-આયુષી અગ્રવાલ
૪-ક્રીશ્ના લાલપુરીયા
૫-રીચા શર્મા
એકપત્રીય અભિનય રજૂ કર્યો
૧-ક્રીશ્ના લાલપુરીયા
વેષભૂશા રજૂ કરી
૧-ત્રિશા સોલંકી
૨-ચાર્લ્સ શર્મા
૩-ક્રીશ્ના પટેલ
૪-હિત પવાર
૦૦૦૦૦-મોનોએક્ટીંગ(એકપાત્રીય અભિનય-યુધ્ધભૂમિ પર કર્ણ અને કુંતીનો સંવાદ—
trisha                     બાળકો દ્વારા રજૂ કરાયેલ મનોરંજન કાર્યક્રમ -વેષભૂષા- ત્રિશા સોલંકી

audiance                                                          પ્રેક્ષકગણ

audiance chief guest                                                             પ્રેક્ષકગણ

chief guest                                                                 પ્રેક્ષકગણ

gift to leader              ગ્રુપનાં સ્થાપક શ્રીમતિ રાજેશ્વરીબહેન શુક્લનું ગ્રુપની બહેનો દ્વારા સન્માન

આભારવિધિ કર્યો-રચનાબહેન અગ્રવાલેઅને ત્યારબાદ ભોજન સમારંભ યોજાયો

 

 

 

 

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 15, 2015 માં ઉજવણી

 

નાતાલ અને નવા વર્ષની શુભેચ્છાઓ

 

 

xmas-1
તારીખ ૩૦-૧૨-૨૦૧૪ નાં દિવસે અમે બધી બહેનો અમારા ગ્રુપનાં જ્યોતિબહેન ક્રીશ્ચીયનને ઘેર ગયા. તેમણે બનાવેલી કેક તથા નાસ્તાનો આનંદ માણ્યો. તેમને નાતાલની અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને તેમને તે નિમિત્તે ભેટ તથા શુભેચ્છા સંદેશ કાર્ડ પણ આપ્યું.

 
Leave a comment

Posted by on ડિસેમ્બર 30, 2014 માં ઉજવણી

 

નૂતન વર્ષાભિનંદન

diwali diya

તારીખ ૨૭-૧૦-૨૦૧૪ને સોમવારે ગ્રુપની બધી બહેનો ભેગી થઇ.બીજા દિવસે લાભપાંચમ હોવાથી દિવાળીનાં મુખ્ય તહેવારો પ્રા થવાને આરે હોવાથી બધા ભેગા થયા. એકબીનાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. દરેક સભ્ય પોતાની સાથે દિવાલી પર્વ નિમિત્તે બનાવેલ વાનગીઓ લેતા આવ્યા હતા. બધાએ તેનો સ્વાદ માણ્યો.

diwali-1

diwali-2

diwali-3

 
Leave a comment

Posted by on ઓક્ટોબર 28, 2014 માં ઉજવણી

 

બીજો વાર્ષિક સ્નેહમિલન સમારંભ-૨૦૧૩

sangath-1બીજો વાર્ષિક સ્નેહમિલન સમારંભ-૨૦૧૩
તારીખ ૧૨-૧-૨૦૧૩ ના રોજ સંગાથ ગ્રુપનો બીજો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો. ગ્રુપના તમામ સભ્યોનાં કુટુંબને આમંત્રણ  પત્રિકાઓ મોકલવામાં આવી.sangath-2 Read the rest of this entry »

 
1 ટીકા

Posted by on જાન્યુઆરી 20, 2014 માં ઉજવણી

 
 
Create your own website, free on WordPress.com.Create your own website.
Start free