RSS

Category Archives: મુલાકાત

મોબાઇલ અમ્બ્યુલન્સવાન ઉદઘાટનમાં

Date- 12-1-2015 …….આ દિવસે દ્રષ્ટિ નેત્રાલયનાં ડો.શ્રેયાબહેન શાહ તરફથી તેમના નવા મોબાઇલ યુનિટ તરીકે ગ્લુકોમા અને મોતિયા માટેનાં સંશોધન માટે જાપાન દ્વારા ભેટ અપાયેલ મોબાઇલ અમ્બુલન્સ વાનનું ઉદઘાટન હતું અને જાપનના કોન્સુલેટ જનરલ પધારવાના હતા આ પ્રસંગે અમારા ડો.શ્રેયાબહેન શાહ દ્વારા ગ્રુપને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આથી બધી બહેનો ત્યાં પહોંચી. ઉઅદઘાટન બાદ યોજાયેલા વ્યાખ્યાનમાં પણ હાજરી આપી. ઘણું નવું જાણવાનું મળ્યુ.જાપાનના કોન્સુલેટ જનરલને ગ્રુપ વતી ફઇલ, બુકે અને ક્વીલીંગ કએલ ગ્રીટીંગ કાર્ડ આપવામાં આવ્યા.

japan-1

japan-2

 
 

એક રસપ્રદ અને માહિતીસભર મુલાકાત

એક રસપ્રદ અને માહિતીસભર મુલાકાત
તારીખ-૨૮-૩-૨૦૧૪ ને શુક્રવારે ગ્રુપની બધી બહેનો નકીયાહબહેન કાગલવાલાની નર્સરી પર ગઇ.તેમની અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇ લીધી હતી. તેમણે અતિ જતનપૂર્વક ઉછેરેલો બોન્સાઇ ગાર્ડન બતાવ્યો.bonsai-1

bonsai-7 Read the rest of this entry »

 
Leave a comment

Posted by on માર્ચ 28, 2014 માં મુલાકાત

 
 
Create your own website, free on WordPress.com.Create your own website.
Start free