RSS

Monthly Archives: જુલાઇ 2015

બ્યુટી પાર્લરનો કોર્સ

બ્યુટી પાર્લરનો કોર્સ
તારીખ ૨૩-૬-૨૦૧૫ થી દાહોદ પોલીટેકનીક કોલેજની કોમ્યુનિટી દેવલપમેન્ટ શાખા દ્વારા ત્રણ માસનો બ્યુટીપાર્લરનો સર્ટીફીકેટ કોર્સ શરૂ થયો. અમારા ગ્રુપની ૧૬ બહેનો આ કોર્સમાં જોડાઇ.
તેમાં થ્રેડીંગ, હેર સ્ટાઇલ, ફેસીયલ, બ્લીચીંગ, વેક્સીંગ,હેર કટીગ, મહેન્દી ડીઝાઈન (હાથ અને પગ પર), વાળમાં મહેંદી અને ડાઇ મૂકવી, મેક અપ, બ્રાઇડલ મેકઅપ, સારી વેરીંગ સ્ટાઇલ્સ વિગેરે શીખવવામાં આવશે.

beauty-1

beauty-2
ત્રણ મહિનાને અંતે ૫૦ માર્કની થીયરી પરીક્ષા અને ૫૦ માર્કની પ્રેક્ટીકલ પરીક્ષા લેવાશે. અને સરકારી પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ કોર્સ કર્યા બાદ પોતાનું પાર્લર શરૂ કરવું હોય તો કરી શકાય.તેમ જ ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ કામ કરી શકાય છે.

 
Leave a comment

Posted by on જુલાઇ 11, 2015 માં શિક્ષણ

 

લમાસા ક્લે આર્ટ

તારીખ-૭-૭-૨૦૧૫ ને મંગળવારે અમારા ગ્રુપની બધી બહેનો ભેગી થઇ. પધારેલા શ્રીમતી વર્ષાબહેન ભગત અને દિપીકાબહેન ચોકસીએ અમને લમાસા ક્લે કઇ રીતે બનાવવી, તેને કઇ રીતે કલર કરવો તથા તેમાંથી વિવિધ આઇટમો કઇ રીતે બનાવવી તેનું નિદર્શન કર્યુ.તેમળે ફૂલો, કળીઓ, પર્ણ તથા કી ચેઇન હોલ્ડર બનાવી અમને ખૂબ જ સુંદર નિદર્શન પૂરું પાડ્યું.
ગ્રુપ વતી તેમને ન્યુઝપેપર ટ્યુબમાંથી બનાવેલ ફ્લવરવાઝ તથા ફૂલો તેમને ભેટ આપવામાં આવ્યા.lamasa-1
વર્ષાબહેન ભગત અને દિપીકાબહેન ચોકસી

 

lamasa-3

lamasa-4

lamasa-2

lamasa-5

lamasa-6

lamasa-7

lamasa-8

lamasa-9

lamasa-10

lamasa-11

lamasa-12

 
Leave a comment

Posted by on જુલાઇ 11, 2015 માં નિદર્શન

 
 
Design a site like this with WordPress.com
શરૂ કરો