RSS

Monthly Archives: ફેબ્રુવારી 2013

કોમ્પુટર શિક્ષણ

વર્ષ ૨૦૧૧-૧૨ માં સંગાથ ગ્રુપ દ્વારા કોમ્પુટર શિક્ષણનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમથી બહેનો ખૂબ જ ઉત્તેજીત થઇ હતી અને કોમ્પુટરનું બેઝીક જ્ઞાન તો મેળવવું જ એવું નક્કી કર્યું હતું. આ પછી ગુજરાત સરકારે મહિલાઓ માટે  વિવિધ કાર્યક્રમો  I.T.I દ્વારા મૂક્યા. જેમાં ” E.Empowerment for women” ના શીર્ષક હેઠળ સીવણ, ભરતગૂંથણ, કાર ડ્રાઇવીંગ, કોમ્પુટરનું બેઝીક શિક્ષણ વિગેરેનો અમલ શરૂ થયો અને અમારા ગ્રુપની બહેનોએ તેમાંથી કોમ્પુટર બેઝીક શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. દાહોદ નગરની I.T.I માં આ કાર્યક્રમ શરૂ થયો. I.T.I નાં ઇન્સ્ટ્રક્ટર સુનીતાબહેન શર્માનાં માર્ગદર્શન હેઠળ અમે આ કાર્ય શરૂ કર્યું. ચાલો આપણે તેને થોડા ફોટા દ્વારા માણીએ.photo-1 Read the rest of this entry »

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 18, 2013 માં શિક્ષણ

 

કેક પર વિવિધ પ્રકારે આઇસીંગ

તારીખ-૭-૨-૨૦૧૩ ને ગુરુવારે ગ્રુપની બધી બહેનો ભેગી થઇ.્બધી બહેનો અલગ અલગ રીતે પોતાને ઘેર કેકે બનાવતી હતી.અગાઉથી બધાને જણાવવામાં આવ્યું હતું કે તેઓ પોતાની રીતે કેક બનાવી લાવે અને તેની બનાવવાની રીત પણ લખી લાવે. દાહોદ નગરના  શ્રીમતી કિર્તીબહેન મદાન તજજ્ઞ તરીકે કેક પર વિવિધ પ્રકારે આઇસીંગ શીખવવા આવ્યા.Picture 002 Read the rest of this entry »

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 7, 2013 માં નિદર્શન

 

ટૅગ્સ:

 
Design a site like this with WordPress.com
શરૂ કરો