c# Simplified

ગઇકાલે મેં એક નવા બ્લોગની શરૂઆત કરી જે સંપૂર્ણપણે ટેકનિકલ છે. હું રહ્યો c# પ્રોગ્રામર એટલે થયું કે ચલો મને જેટલું આવડે છે એનું જ્ઞાન બ્લોગ પર લખું. નીચેના URL પર મેં મારો નવો બ્લોગ ચાલુ કર્યો છે.

http://csharpsimplified.wordpress.com/

જો કોઇ Techie ને રસ હોય તો બ્લોગની મૂલાકાત લઇને સલાહ સૂચન આપવા વિનંતી.

Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો