ગુજરાતીમાં એક કહેવત છે કે “હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા”. જેને આ કહેવત પર વિશ્વાસ ના હોય એ નીચેનો ફોટો જોઇ લે અને કહેવતને માની લે.
આ ફોટો ફૂકેટમાં Elephant Safari માટે ગયા હતા ત્યારે લીધો છે.
Filed under: ગુજરાતી, ફોટોગ્રાફી | Tagged: કહેવત, ગુજરાતી, ફૂકેટ, હાથી, Elephant Safari, Phuket | 3 Comments »


