Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

Showing posts with label મનોવૈજ્ઞાનિક વિડીયો. Show all posts
Showing posts with label મનોવૈજ્ઞાનિક વિડીયો. Show all posts

01 June 2019

સર્જનાત્મકતાનું ઉદાહરણ

સર્જનાત્મકતા ના ઉદાહરણ રૂપે દર્શાવી શકાય તેવો વિડીયો અહીં મુકવામાં આવ્યો છે.



17 May 2019

આંતરસુઝ

આંતરસુઝના પ્રોયોગ જેવો વિડીયો 

                   કોહાલારના આંતરસૂઝના  પ્રયોગમાં એક લાકડીવાળા પ્રયોગને મળતો આવતો એક વિડીયો અહીં રજુ કર્યો છે. જે જોવાથી વિદ્યાર્થીને પ્રયોગ વિશેની સમાજ સ્પષ્ટ થશે.



20 March 2019

The Little Albert Experiment

જ્હોન બ્રોડ વોટસને આલ્બર્ટ નામના નાના બાળક પર કરેલ ભય અભિસંધાનનો પ્રયોગ. 






08 March 2019

ક્રિયાત્મક અભિસંધાન


            ક્રિયાત્મક  અભીસંધાનના શિક્ષણ દરમ્યાન  ઉદાહરણ રૂપે દર્શાવી શકાય તેવો વિડીયો  અહીં  મુકવામાં .છે.જેમાં એક કાગડો  અન્નના  દાણા  પ્રાપ્ત કરવા માટે  એક  ધાતુના  સરીયા વડે  અન્નના પાત્રને નળાકાર બીકરમાંથી બહાર કાઢવાનું શિક્ષણ પ્રાપ્ત કરે છે.



25 February 2019

સર્જનાત્મકતાનું ઉદાહરણ

સર્જનાત્મકતા ના ઉદાહરણ રૂપે દર્શાવી શકાય તેવો વિડીયો અહીં મુકવામાં આવ્યો છે.






12 February 2019

પ્રાણીઓમાં લાગણી પરનો પ્રયોગ


           આ પ્રયોગમાં સંશોધકે એક બનાવટી વાંદરાના બચ્ચાને ગ્રુપમાં મુક્યું.જે માત્ર એક રમકડું હતું,પણ તેમાં ગોઠવણી એવી રીતે કરી હતી કે તે ઝાડ પરથી જાણે પાડીને મારી ગયું હોય.વાંદરાનું ટોળું આ જોઇને પોતાની લાગણી જે રીતે વ્યક્ત કરે છે તે જોઇને સાબિત થાય છે કે લાગણી અને આવેગ માત્ર મનુષ્યમાં જ નહિ પરંતુ પ્રાણીઓમાં પણ હોય છે.