Hello All,
I am Deepali Patel here…from Koyali, Vadoadara (Gujarat, India) ! Now a days me at sydney & doing my Masters of Accounting! Here is my brief intro for u all , why I m starting this blog is …Only For myself ! Before starting this I did not know what I m gonna to write in this WORLD of BLOG !! but as time passing through I m getting through some topics & enjoying …!!
As I am learner for all this things I just noticed about this page & have to write something !! I am a person who always believed to LIVE WITHIN !! I am here ….. I mean in this world not for a while..so let me LIVE in REAL life as much as I can ! By this way I am happy to share some issues, some events & some thoughts of mine with all of you guys !
Hope u will enjoy yourself to passing through my blog — ” હુ તો કેવળ નિમિત્ત માત્ર ” !

… બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. {કવિતાવિશ્વ]
http://palji.wordpress.com
તમારુ એડ્રેસ દિલીપ મહેતા એ આપેલ
આભાર હરેશભાઇ.
તમારો બ્લોગ જોયો..મજા આવી. બ્લોગજગતમા આ રીતે મળતા રહેશો તો સારુ લાગશે.
જય ગુરુદેવ,
તમારા બ્લોગની મુલાકાત લઈને ખુબ જ આનંદ થયો.
ખુબ ખુબ અભિનંદન
કાંતિભાઈ કરસાળા,
http://gaytrignanmandir.wordpress.com/
http://netjagat.wordpress.com/
અભિનંદન
your blog is intresting. keep it up.
do visit our blogs and web sites.
http://drsudhirshah.wordpress.com
http://banshivat.wordpress.com
http://www.zero2dot.org
http://www.shreenathjibhakti.org
http://astrologer-drsudhirshah.com
dr sudhir shah
Hi Deepu,
Niece blog yar… you are so inteligent..!!!!
Hi,
Deepaliji,
It was a nice blog that i come across.
I think you more love to god than literature..
in my side, its reverse.. I love literature little more than god…
Anyways,
Lots of Greetings…
Gaurav Pandya
Jamnagar, Gujarat.
M. 09898598184
hi Deepali your blog is very interesting nice
Thx Kely…Hope will spend more time to updating it.
Deepali Very nice blog and very good contribution for Gujarati in this age. keep it up
Thanks Karm !!
હું તો કેવળ નિમિત્ત માત્ર !
બ્લોગનું મથાળું જ આકર્ષક છે … કાશ બધાને એટલું સમજાય તો ??? આજે પ્રથમ વાર જ તમારા બ્લોગની મુલાકાત લીધી. સુંદર પસંદગી. શુભેચ્છાઓ.
Thanks a lot !
ખુબ ખુબ અભિનંદન
આજે પ્રથમ વાર જ તમારા બ્લોગની મુલાકાત લીધી. સુંદર પસંદગી. શુભેચ્છાઓ.
You are putting good info,
Pls put more updates….
તમારા લેખોનો સંગ્રહ જુદી જુદી website પર વાચ્યો. ઘણા સારા લેખો છે. તમને અમારા દૈનિક સમાચાર પત્ર http://www.sukansamachar.com પર લેખો લખવા આમત્રંણ છે.
ખુબ લાંબુ વેકેશન ? નવી પોસ્ટ ક્યારે આવશે ?
sundar
સરસ બ્લૉગ. હેતુલક્ષી કાર્ય થાય ત્યારે લેખક–વાચક બન્ને પક્ષે આનંદ વ્યાપે છે. ધન્યવાદ અને આભાર.
આ બન્ને પણ જોતાં રહેશો. ૧) http://webgurjari.in/ ૨) http://jjkishor.wordpress.com/
તમારો બ્લોગમાં અનાયાસે આવી ચડ્યો….ખુબ સારો બ્લોગ બનાવ્યો છે..અભિનંદન !!!
Good to hear from you ! writting is part time proffession agreed.If we not intrefere in other’s life ..our life will be so relax !Thanx for sharing your ideas to blog world.
Hi Ritesh, Thanks for your feedback! You can say passion instead of profession 🙂 You have to be yourself to get peace and happiness 🙂
આદરણીય શ્રી,
જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક, જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
વિગતો :
તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે
નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.
Hope to see you active again on blog.