“છેતરાઈ ગયો!”

ટ્રેનના ડબ્બાના દરવાજે એ સ્ટેશનની રાહ જોતા ઉભો હતો. ગઈકાલે એણે ઇન્શર્ટ કરીને પહેરેલો ઈસ્ત્રીવાળો શર્ટ અને પેન્ટ બંને અત્યારે ચોળાઈ ગયા હતાં. વાળના પણ ઠેકાણા નહોતા. પણ હવે એને […]

Read Article →

“ઇન્દુને પત્રો” : જેલમાંથી પુત્રી માટે જ્ઞાનગંગા વહાવતો પિતા! (નવગુજરાત સમયની વાચક કોલમમાં છપાયેલો મારો લેખ )

આખો વખત આઝાદીની લડતને આગળ ધપાવવાના કાર્યોમાં ગાંધીજી જોડે વ્યસ્ત રહેનારા નહેરુની અંદર રહેલો પિતા, પોતાની નાનકડી પુત્રીને સમય ન આપી શકવાને કારણે વારંવાર એમને કોસતો હશે. અને એ જ […]

Read Article →

પોતાનું સપનું સાચું પાડવા પોતાની કરીઅર દાવ પર મુકીને બેઠેલા યુવાનની કથા

મનગમતા ક્ષેત્રમાં કરીઅર બનાવવા સપનાં તો લગભગ બધા જોતા જ હોય છે. પણ એ માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી દેવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. આ વાત છે […]

Read Article →

બીજી ઇન્દિરા ગાંધી ક્યારે જન્મ લેશે?

31 ઓક્ટોબર ગઈ. આજથી 31 વર્ષ પહેલા આજ દિવસે ઈન્દીરા ગાંધીની હત્યા કરવામાં આવેલી. ઇન્દિરા ગાંધી- આ નામ આવે એટલે એમની ઓળખ બની ગયેલી વ્યવસ્થિત રીતે ગ્રુમ કરાયેલી સફેદ લટ […]

Read Article →

કનડાનો કહેર- સમયની સાથે ભૂલાઈ ગયેલો એક કરુણ બનાવ

સૌરાષ્ટ્રના મેંદરડા પાસે આવેલો કનડો ડુંગર સ્મારક છે એક સત્યાગ્રહનો. એક એવો સત્યાગ્રહ કે જે ગાંધીજીએ ભારતની આઝાદી માટે કરેલા સત્યાગ્રહના’ય વર્ષો પહેલા છેક 1882માં કરવામાં આવેલો! એક એવો સત્યાગ્રહ […]

Read Article →

‘ધ એરો’: અમેરિકાનો અર્જુન

પ્રિયંકા ચોપરાની ‘ક્વોન્ટીકો’ નામના ટીવી શોની આપણે ત્યા બહુ ચર્ચા થઇ. તેના પહેલા એપિસોડને 7.14 મિલિયન વ્યુઅર્સ જેવો બહોળો આવકાર પણ મળ્યો! આગળના એપીસોડસ પણ આટલા જ હીટ જાય તેવી […]

Read Article →

‘આકસ્મિક’ મુલાકાત: ઝવેરીલાલ મહેતા

ગઈકાલે સાંજે ગુજરાત સાહિત્ય પરિષદના ‘મહેલ’માં જયારે અમે અમારા ગુરુવર્ય એવા વિષ્ણુભાઈ પંડયા પાસેથી ઈતિહાસનાં પાઠ ભણી રહ્યા હતા ત્યારે અનાયાસે ઝવેરીલાલ મહેતાને મળવાનો સરસ લ્હાવો મળ્યો. એ આવ્યા હતા […]

Read Article →

પ્રવાસવર્ણન: ગીરયાત્રા ભાગ-2

ચારણકન્યાના વંશજ એવા અમરૂભાઇને આવજો કરી અમે અમરૂભાઇના જ એક સ્નેહીની આંબાવાડી જોવા ગયા. હકીકતે આગલી રાતે છાને ખૂણે મધરાતે આ વાડીની મૂલાકાત લેવાનું આયોજન થયુ હતું. પણ પછી આયોજન […]

Read Article →

પ્રવાસવર્ણન: ગીરયાત્રા ભાગ-1

આમ તો પાંચ વર્ષ પહેલા અમદાવાદથી ઉપડતી પાંચ દિવસની સૌરાષ્ટ્રદર્શનના પ્રવાસમાં એકવાર તો ગીર દર્શન કરેલું. પણ એ ઉડતી મુલાકાત હતી. ઉપર ઉપરથી મળેલો એ પ્રદેશનો આછેરો પરિચય માત્ર હતો. […]

Read Article →