ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત આઠમા અઠવાડિયે ઘટાડો નોંધાયો છે. છેલ્લા 25 વર્ષમાં આ સૌથી લાંબો ઘટાડાનો સમયગાળો છે. આ આઠ અઠવાડિયામાં રોકાણકારોના અંદાજે ₹26 લાખ કરોડનું ધોવાણ થયું છે. વર્ષ 2020માં કોરોના મહામારીમાં આવેલા કડાકા અને વર્ષ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટીમાં નોંધાયેલા ઘટાડા કરતાં પણ આ કડાકાનો સમય લાંબો છે.
Loading...