Technology News
AIની ‘મેમરી’ ભૂખથી ભારતનું આયાત બિલ વધ્યું : ચિપ મોંઘી થતાં પેન ડ્રાઇવ, લેપટોપ અને સ્માર્ટફોનના ભાવમાં મોટો ઉછાળો
04:38 PM

ડેટા સેન્ટરોમાં વિપુલ રોકાણ અને ગ્લોબલ ડિમાન્ડને કારણે ઇલેક્ટ્રોનિક્સ આયાત મૂલ્યમાં જંગી વધારો ; રૂા.10,000 વાળા 5G સ્માર્ટફોન માર્કેટમાંથી ગાયબ

AI ના જોખમો પર લગામ : ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેક દિગ્ગજો વચ્ચે સુરક્ષા અને દેખરેખ માટે ઐતિહાસિક કરાર
11:49 AM

એલોન મસ્ક, સુંદર પિચાઈ અને માર્ક ઝુકરબર્ગ સહિતનાં ટેક જાયન્ટ્સે વ્હાઈટ હાઉસમાં હસ્તાક્ષર કર્યા ; ચાર-સ્તરીય સુરક્ષા ઓડિટ સિસ્ટમ લાગું થશે

ઓપનએઆઈ ફરી બેફામ : અમેરિકી સરકારી વેબસાઇટોને બનાવી નિશાન
11:55 AM

ઓપનએઆઈએ અમેરિકી સરકારી શિક્ષણ, વાણિજ્ય વિભાગ અને SEC ની વેબસાઇટોને નિશાન બનાવી : ઓપનએઆઈએ ઘટનાઓની તપાસ શરૂ કરી

Truecaller માં આવ્યું નવું ફીચર : હવે ફોન ઉપાડતાં પહેલાં જ ખબર પડી જશે કે સામેવાળી વ્યક્તિ ક્યાં કામ કરે છે
10:38 AM

ટ્રુકોલરે લિંક્ડઇન સાથે કરી ભાગીદારી ; કોલર આઈડી પર નામ અને ફોટો સાથે હવે વેરીફાઈડ જોબ ટાઈટલ અને કંપનીની વિગતો પણ જોવા મળશે

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj