view

વાદળો નું આવ્યું મોટું ટોળું ,

ધોધમાર વરસાદ વચ્ચે પણ,

એક પારેવું રહ્યું કોરું …….

– પ્રશાંત 1:18 A.M. (30/03/2013)

મારી લાગણી

બધું જ કેહવું છે ને કઈ  નથી કેહવું ,

એની વચ્ચે વહે છે મારી લાગણી .

બ્રહ્માંડ ના દરેક મુલ્યઉચિત પદાર્થ ને અંતે ,

જે  શૂન્ય અવકાશ ખાલી રહે છે એ છે મારી લાગણી .

– પ્રશાંત પટેલ (14/2/2012)