ખુદ તમે ખુદ થી દુર થઇ જશો

mdlove06top

 ખુદ તમે ખુદ થી દુર થઇ જશો ,

પણ મને તમારા થી દુર નહિ કરી શકો સખી .

 

આ તો marine-fevicol નું બંધન છે,

ને તમે તમારા શસ્ત્રો ગુંદર ના લઈને ,

please મારી સામે લડવા ના આવાશો સખી .

 

મારા સ્નેહ ને ગમે તેટલો એક બોટલ  માં પૂરી રાખો તમે,

આ તો ઠંડા પાણી ની જાત છે ,

બોટલ  બહાર પણ પાણી ની શેવાળ બની ને ઉદભવસે સખી .

 

રસ્તાઓ ના શોધશો મારા લાગણીઓ ના પુર માંથી છૂટવાના ,

યાદ રાખો એક જ રસ્તો છે તમારા થી મને દુર કરવાનો ,

કરવો પડશે પીછો મારા AV અને SA nodes માંથી નીકળતા pulses નો સખી .

 

હું કોઈ તેલ ના જોર થી સળગતો દીવો નથી,

તે ઓલવાય જાઉં એક તમારી ફૂંક થી,

જો કરી શકો તો સુરજ માંથી એનું તેજ દુર કરી બતાઓ સખી .

 

આ તો દુનિયા છે ભગવાનની,

ને એટલે રાજ ચાલે છે એમનું અહિયાં .

આવે જો એ પણ આ દુનિયા ની બહાર મુજ ને તુજ થી રોકવા ,

એમને પણ ખબર પાડી દઉં એમના બનાવેલા સ્નેહ ની તાકાત સખી .

કે કેમનું બેસાય છે શાંતિ થી શેષનાગની નીચે સમુંદર માં વિના તોફાને સખી .

– પ્રશાંત પટેલ 3:18 A.M . (29/08/2012)