જલ ને મારા રગ રગ વેહવાડાવતો છતાં કલેજે લાવાની જેમ ધગધગતો ,
જો પોતાનામાં સમાવવા માગો તો આંખો ની નાની કીકી માં સમાઈ જતો,
જો એક કિનારે ઉભારહી ,
દુર દુર ની નજરો થી તાગવા માગો તો ગોળાકાર સૃષ્ટિ પર ફેલાયેલો ” પ્રશાંત ” છું હું…
કર્મે હું Pharmacist છું ધર્મે હું માનવ છું.
આ નાનકડા blog માં આપના પ્રભુતા ના પગલા પાડવા બદલ આપ શ્રી નો ખુબ ખુબ આભાર…
અભાર વ્યક્ત કરવા શબ્દો જરૂર ઓછા જ છે કિન્તુ લાગણી તો મહાસાગર સમી અમાપ છે …….
અંતે એક યાચના ચાહું છું
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપણે સૌ સહભાગી થઈએ ને આ સંદર્ભે આપ આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને
ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને
ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવા વિનંતી છે.
જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

ભાઈ શ્રી પ્રશાંતભાઈ ,
મારા બ્લોગમાં મારા વિષે તમારા પ્રેમ ભર્યા શબ્દો માટે આપનો આભાર .
આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો .
તમોએ આપેલ તમારો વિશિષ્ટ પ્રકારનો પરિચય ગમ્યો .
પ્રશાંત -પેસિફિક મહાસાગરની જેમ તમારી શાંત ઊંડાઈ સાચવીને પ્રગતિ કરતા રહો એવી
મારી શુભેચ્છાઓ .
વિનોદ “દાદા “
દુર દુર ની નજરો થી તાગવા માગો તો ગોળાકાર સૃષ્ટિ પર ફેલાયેલો ” પ્રશાંત ” છું હું…
કર્મે હું Pharmacist છું ધર્મે હું માનવ છું
Prashant,
Thanks for your visit…& I am happy that you are following my Blog Chandrapukar.
Hope you will revisit my Blog & hoping for a COMMENT on my Blog !
I see your Blog & happy to read about you.
Wishing you ALL the BEST always !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !
અરે ચંદ્રવદન જી આપણી સાથે સંબંધ નું વૃક્ષ વાવવું છે માટે જ ….જોડાયો છું .. તમારા બ્લોગ પર મુલાકાત જરૂર લઈશ …અત્યારે ભાવનગર ની મુલાકાતે જવાનું હોવાથી કોઈ ટીપ્પણી કરી નથી ….કેમકે દરેક કોલમ વાંચવી અત્યારે સમય માગી લે એવું છે …..હવે આપણી નિયમિત મુલાકાતો થતી જ રહેશે …