208672_10152664144635375_2009704373_nતારું ને મારું એવું ગાઢ સગપણ ઓ ગોરી,
પ્રથમ વર્ષા ના છાંટાઓ સાથે જ ….
મુજ માં તારું થાય મુશળધાર આગમન ઓ ગોરી …

view

વાદળો નું આવ્યું મોટું ટોળું ,

ધોધમાર વરસાદ વચ્ચે પણ,

એક પારેવું રહ્યું કોરું …….

– પ્રશાંત 1:18 A.M. (30/03/2013)

જીવન ના હિસાબ કિતાબ આવડતા નથી ,

છતાં દુઃખ નો મુનાફો છુપાવવા,

હોઠો ની હસી ઉધાર લઈને બેઠો છું .

પ્રેમ નો સોદો હારી ગયા છે અમે ,

ને જીંદગી દાવ પર લગાવી બેઠો છું .
– પ્રશાંત પટેલ (28/6/2008)