Archive
Archive for Jan 29, 2011
પેટ્રોલ મોંઘુ થશે તો?
Jan 29, 2011
21 comments
જો પેટ્રોલનાં ભાવ આ જ રીતે વધતા રહેશે તો…
એક દિવસ એવો આવશે અને આપણને એવું વાંચવા મળશે કે …
૧ લિટર પેટ્રોલ સાથે પલ્સર બાઇક મફત.!
============================================================================
અને છેલ્લે છેલ્લે…
રજનીકાંતે એની બર્થ-ડેમાં એક જેસીબી મંગાવ્યું…
બોલો…કેમ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
બર્થ-ડે માં કેક કાપવા! 🙂 🙂 🙂
Categories:આજની નવી જોક
આજની નવી જોક, પેટ્રોલ, રજનીકાંત, રમૂજ, હાસ્ય, jokes









તાજી ટીપ્પણીઓ