Archive
Archive for Jul, 2012
પતિ-પત્ની: જોક
Jul 27, 2012
12 comments
પત્ની(પતિને): અરે તમને ખબર છે, જે પંડિતે આપણા મેરેજ કરાવેલાં એ પંડિતનું ગઇ કાલે હાર્ટ-એટેકથી અવસાન થઇ ગયું.
પતિ: એ ભૂલની સજા તો એને મળવાની જ હતી.!
અને છેલ્લે છેલ્લે…
SILENT અને LISTEN. આ બે એવા શબ્દો છે જેમાં 6 અક્ષરો આવે છે અને બધા જ અક્ષરો બંને શબ્દોમાં વપરાય છે.!
પણ આ બે શબ્દોની ખરી ખાસિયત તો એ છે કે આ બંન્ને શબ્દો…
.
.
.
.
.
.
.
.
.
પતિ માટે વપરાય છે… 🙂
Categories:આજની નવી જોક
આજની નવી જોક, ગમ્મત, જોક્સ, પતિ-પત્ની જોક, મજાક, મસ્તી, રમુજ, jokes
ભંગાર કારનો આસમાને ભાવ.!!!
Jul 25, 2012
12 comments
એકવાર એક ભંગાર જેવી લાગતી કારની હરાજી થતી હતી.
એક- ૫ લાખ…
બીજો- ૬ લાખ…
ત્રીજો ૮ લાખ…
દૂરથી આ બધું જોતો એક પટેલ નજીક આવી બોલ્યો- “આમાં એવું તે શું છે કે આટલો બધો ભાવ બોલાય છે?”
કારનો માલિક- “આ ગાડીનો ૧૦ વાર એક્સિડેન્ટ થયો છે અને દરેક વખતે પત્ની જ મરે છે…” 🙂
Categories:આજની નવી જોક
આજની નવી જોક, ગમ્મત, જોક્સ, મજાક, મસ્તી, રમુજ, jokes









તાજી ટીપ્પણીઓ