Archive

Archive for Jan 9, 2011

ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેલ્પલાઇન નંબર

વહાલા વાચક મિત્રો,

ઉત્તરાયણ નિમિત્તે રાજનીભાઇનો આ લેખ વાંચવાનું ભુલતા નહિં…

અને હા,

મને પળેલી માહિતિ મુજબ આપ આ નંબર જોડી પક્ષીઓને મદદ કરી શકો છો.

અમદાવાદ– ૯૫૮૬૪ ૪૪૭૭૯

ગાંધીનગર અને તેની આસપાસનાં વિસ્તારમાં – ૯૮૨૫૮ ૯૨૪૫૨, ૯૨૨૮૬ ૦૩૪૮૬, ૯૯૦૪૨ ૩૯૦૬૭

સાવરકુંડલા– ૯૪૨૭૨ ૬૫૭૨૪

સુરત– ૯૮૨૫૧ ૧૯૦૮૧

——————————————————————————————————————————

અને છેલ્લે છેલ્લે…

ગઇ સાલ ઉત્તરાયણ નિમિત્તે બહુ જામેલો ટુચકો…

 

પતંગભાઇ અને દોરીબહેનનાં લગ્ન

🙂 🙂 🙂

હાથ પર ઝિબ્રા

વહાલા મિત્રો,

કાલે આ ફોટો જોયેલો.હાથની અંદર જેમ મહેંદી મુકીએ તેમ અહિં ઝિબ્રાનો ફોટો આવે એમ દોર્યું છે. મને તો એકદમ સરસ લાગ્યો એટલે અહિં મુક્યો છે.તમને પણ ગમશે જ.

—————————————————————————————————————————————————-

આજ-કાલ બધાને સલાહ આપવી બહુ ગમે છે.એનો તાજો જ નમુનો…

દાદાજી(એક પૌત્રને)- બેટા, એક ગ્લાસ પાણી લઇ આવ…

એક પૌત્ર- દાદાજી, હુ કામમાં છું.

એટલામાં બીજો પૌત્ર બોલ્યો- રહેવા દો દાદાજી, આ તો છે જ એવો…તમે જાતે જઇને જ પી આવો.

—————————————————————————————————————————————————-

અને છેલ્લે છેલ્લે…

હિંદુઓનાં ભગવાન પણ સોફ્ટવેર એન્જીનિયર છે…આ જુઓઃ


બ્રહ્મા– System Installer

વિષ્ણુ– System Supporter

શંકર– System Programmer

નારદ– Data Transferer

યમરાજા– Deleter

રાહુ અને કેતુ– Virus

હનુમાન અને ગણેશ– Anti- Virus


Design a site like this with WordPress.com
Get started