Archive

Archive for Jan 1, 2011

રજનીકાંતનો ય બાપ.!

મિત્રો,

આજ-કાલ જો તમારા મોબાઇલમાં રજનીકાંતનાં મેસેજ ના હોય તો જ નવાઇ.! પણ એ બધા જ મેસેજ તમને તમારા મિત્રોનાં મોબાઇલથી મળતા જ હશે.પણ જ્યારે આપણો કોઇ ‘ગુજરાતી હીરો’ આ ‘દક્ષિણનાં હીરો ‘ ને ટક્કર મારે એવું કાંઇ બને ત્યારે અવશ્ય લખવાની ઇચ્છા થાય જ…જેની પહેલી જોક રજનીકાંતને પણ માથાનો મળ્યો.! મેં મારા બ્લોગ પર મુકી હતી અને આ બીજી…

વાત આમ છે….

————————————————————————————————————–

આજની જોકઃ


એકવાર રજનીકાંત ચિકન ફ્રાય કરવા માટે જ્વાળામુખી પર પહોંચ્યો…

પણ ત્યાં જઇને એકદમ અવાક થઇ ગયો…

બોલો…કેમ?

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

અરે વિચારો….વિચારો….

.

.

.

.

.

.

.

.

.

.

?

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

કેમ કે ત્યાં નરેશ કનોડીયા પાપડ શેકતો હતો. 😆

લગે રહો ગુજ્જુભાઇ…

Design a site like this with WordPress.com
Get started