થોડા સમય પહેલા જ્યારે સિંગાપોરમાં ઝૂ જોવા ગયા હતા ત્યારે નીચેનો ફોટો લીધો હતો. આમ તો ફોટો સામાન્ય જ છે પણ અગત્યની વાત જે છે એ આ ફોટો લેવાનું ટાઇમીંગ છે. એકદમ યોગ્ય સમયે ક્લિક કરી છે. આજે ઘણા બધાં ફોટા કેમેરામાંથી SD કાર્ડ કાઢીને ડાઉનલોડ કર્યા છે. સમયની અનૂકુળતા પ્રમાણે અમુક ફોટા અપલોડ પણ કરીશ.
Above photo was taken during my last visit to Singapore Zoo. I think the photo is just ordinary but what is special about this photo is it’s timing. Somehow I clicked at the perfect time. Today I downloaded loads of photos from camera’s SD card. Will load few more photos online as time permits.
Filed under: ફોટોગ્રાફી | Tagged: સફેદ વાઘ, સિંગાપોર ઝૂ, photography, White Tiger |



સરસ ફોટોગ્રાફી .વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં ‘ટાઈમિંગ’ વસ્તુ ખૂબ અગત્યની છે.
સરાહના બદલ આભાર.
perfect timing hence excellent and might be rare photo ! keep it up !
arvind
અરવિંદભાઇ, સરાહના બદલ આભાર.
Good Shot, It`s realy perfect timing. Here is some more photo link to know that how excellent job you done. welldone. waiting for more pics.
(http://photography.nationalgeographic.com/photography/enlarge/yawning-tiger-india_pod_image.html)
(http://www.flickr.com/search/?q=yawning+tiger&w=all&s=int&referer_searched=1)
યોગ્ય સમયે ક્લિક અને સરસ પિક્ચર. અભિનંદન. આવા બીજા પિક્ચર હોય તો બતાવજો.
ExcellenT
Superb!!!
હિરેનભાઇ,
આભાર.
I would 100% agree that timing was good. I wish to capture something like this in future.
[…] What’s so special about this photo? […]