Posts Tagged ‘ચિકન’
ઍપ્રિલ અપડેટસ
– ઘણા દિવસ પછી આજે લખવાની ઈચ્છા થઈ.
– આજકાલ ગરમીની સાથે સાથે ચૂંટણીની ગરમી પણ જોરદાર જામી છે.
– પેઈડ મીડિયાનુ મહત્વ ઍક ચોક્કસ પક્ષ માટે ખૂબ લાભકારક થઈ રહેલ છે, ખાસ કરીને આપ કી અદાલત જેવો ફિક્સ શો જોઈને વિશ્વાસ થઈ ગયો કે રજત શર્મા પણ વેચાય છે.
– નવા વાહનની આર.ટી.ઑ.માં નંબર પ્લેટ લગાડવામાં પણ ભ્રસ્ટાચારનો અનુભવ થયો. (જોકે ઍ આપણે જ છિઍ જે ભ્રસ્ટાચારને
પ્રોત્સાહિત કરિઍ છિઍ)
– ચિકન બનાવવામા હવે મહારથ આવી ગઈ હોય તેવુ લાગે છે.
-આ વખતની મહાભારત સીરિયલ ખરેખર ખૂબ રસપ્રદ છે. ખાસ કરીને કૃષ્ના, શકુનિ, પાંચાલી અને ભીષ્મ નુ પાત્ર ભજવતા કલાકારોનો અદભૂત અભિનય.
મોદીનો રાજદીપ સરદેસાઈ દ્વારા લેવાંમાં આવેલ અદભૂત ઈંટરવ્યૂ: