Thoughts of Hamza

થોડા માં ઘણું

Posts Tagged ‘વિચારો’

ઓસ્કાર વિનિંગ મુવીઝ, ગરમી, ખિરાજે અકીદત

– ઓસ્કાર એવોર્ડમાં આ વખતે પણ ઓફબીટ મુવી “The Artist” ને ઓસ્કાર મળ્યો (મળ્યાં). આ મુવી જલ્દીથી જોવામાં આવશે. રીવ્યુ સારા મળ્યા છે. પણ તે પહેલા “Hugo” અને “The Adventures of Tin Tin” મારા વેટીંગ લીસ્ટમાં છે.

– ગરમીનું પ્રમાણ વધી ગયેલું જણાય છે. ચાલો ત્યારે જેકેટ અને મફલર ને તિલાંજલિ.

– દશાબ્દી નિમિત્તે કોમી રમખાણોમાં માર્યા ગયેલા લોકોને મારા તરફથી ખિરાજે અકીદત (શ્રદ્ધાંજલિ).

Written by Kabeer

ફેબ્રુવારી 28, 2012 at 5:09 પી એમ(pm)