ધર્મ અને કર્મના નામે પાખંડ : જનતા ક્યાં સુધી છેતરાશે?

શ્રદ્ધાનો સૌથી વધુ ફાયદો કોણ ઉઠાવે છે? શું નેતાઓ અને સત્તાધીશો પોતે કર્મના સિદ્ધાંતને માને છે? શું જે લોકો ધર્મના નામે સૌથી વધુ બૂમો પાડે છે, એમના આચરણ અધર્મી છે?…

બૌદ્ધ ધમ્મ અને જાતિવાદ

શું કુદરતે ખરેખર માણસ-માણસ વચ્ચે જ્ઞાતિના ભેદ બનાવ્યા છે? કે પછી આ માનવસર્જિત કાલ્પનિક વ્યવસ્થા છે? અઢી હજાર વર્ષ પહેલાં તથાગત બુદ્ધે ધાર્મિક આડંબરોથી પર જઈને વિજ્ઞાન, તર્ક અને પ્રકૃતિના…

સ્પીક ફોર ધ ચિલ્ડ્રન

જે ઉંમરે હાથમાં રમકડાં અને સ્લેટ-પેન હોવાં જોઈએ, તે ઉંમરે ચાની કીટલીઓ, જોખમી કારખાનાં અને હોટેલોમાં વાસણ ઘસતાં કરોડો બાળમજૂરો આપણા કહેવાતા સંસ્કારી અને આધ્યાત્મિક સમાજ સામે એક સણસણતો સવાલ…

નૈરાત્મ્યવાદ, વૈજ્ઞાનિક ચેતના અને બૌદ્ધ શીલાચરણની સ્વાયત્તતા

શું નૈતિક જીવન માટે કોઈ અદૃશ્ય સત્તાનો ભય જરૂરી છે, કે મનુષ્યની વિવેકબુદ્ધિ અને નૈતિક જવાબદારી જ પૂરતી છે? બુદ્ધના શીલાચરણને જ્યારે અંધશ્રદ્ધા નહીં, પરંતુ તર્ક, કાર્ય-કારણ અને માનવીય કલ્યાણની…

બાળકો મોટા થઈને વૈજ્ઞાનિક નહીં પણ બાવાઓ ચોક્કસ બનશે!

૨૧મી સદીમાં જ્યારે દુનિયા સ્પેસ ટેક્નોલોજી અને AIની વાત કરે છે, ત્યારે આપણાં બાળકોને પાઠ્યપુસ્તકોમાં વિજ્ઞાનના નામે પૌરાણિક વાર્તાઓ કેમ ઘૂસાડવામાં આવી રહી છે? દેશનું બંધારણ નાગરિકોમાં 'વૈજ્ઞાનિક વલણ' કેળવવાની…

શેષ પાંચ કુશળ કર્મો (૬થી ૧૦) અને દસ શીલનો રૅશનલ નિષ્કર્ષ

શું નૈતિકતા માત્ર ‘શું કરવું’ અને ‘શું ન કરવું’ની યાદી છે, કે પછી તે મનુષ્યની વિચારશક્તિ અને સમાજના સ્વભાવને બદલવાની શક્તિ ધરાવે છે? બુદ્ધના દસ કુશળ કર્મોમાં રહેલ મૈત્રી, કરુણા,…

આરક્ષણ હટાવો આંદોલન કે સામાજિક ન્યાય પર સુનિયોજિત પ્રહાર?

સાંપ્રત સમયમાં આરક્ષણ સામે ઉઠતા અવાજો અને ‘મેરિટ’ના નામે થતી ચર્ચાઓ વચ્ચે આ લેખ બંધારણીય જોગવાઈઓ અને ઉપલબ્ધ સત્તાવાર આંકડાઓના આધારે આરક્ષણના મૂળ હેતુ ‘સામાજિક ન્યાય અને પૂરતા પ્રતિનિધિત્વ’ને સમજવાનો…

બૌદ્ધ ધમ્મની નૈતિકતા અને ૧૦ કુશળ કર્મો

અહિંસા, સત્ય, સંયમ અને નશાથી મુક્તિ જેવી વાતો તો અનેક નૈતિક પરંપરાઓમાં જોવા મળે છે; પરંતુ બુદ્ધે તેને કયા તર્ક અને માનવીય દૃષ્ટિકોણથી સમજાવી? બૌદ્ધ નૈતિકતા માત્ર ઉપદેશ છે કે…

તહેવારોની ઉજવણીનો અતિરેક : આનંદ કે આપત્તિ

દેશમાં સતત કોઈ ને કોઈ તહેવારો કે ઉત્સવો ચાલતા જ હોય છે. તહેવારો વિવિધ સમુદાયોને એકસાથે લાવવા, ભાઈચારો અને એકતા વધારવા સાથે આનંદ પણ વધારે છે. ઉજવણીથી ઊર્જા મળે છે…

‘શ્રદ્ધા’ અને ‘ધમ્મકાયા’નું રૅશનલ (તાર્કિક) વિશ્લેષણ

રૅશનલ દૃષ્ટિએ જોઈએ તો બૌદ્ધ ધમ્મમાં ‘શ્રદ્ધા’નો અર્થ અંધવિશ્વાસ નહીં, પરંતુ સત્યને તપાસવાનો, તર્કબદ્ધ ખાતરી અને પોતાના પુરુષાર્થ પરનો દૃઢ ભરોસો છે. એ જ રીતે ‘ધમ્મકાયા’નો અર્થ કોઈ ઈશ્વરીય કે…