ચાઈલ્ડ એબ્યૂઝ – ઉઝરડા અનેક રીતના

બાળકનું સ્વમાન અને આત્મગૌરવ અત્યંત સૂક્ષ્મ તથા સંવેદનશીલ હોય છે. નાની-નાની વાતે એમના નિર્દોષ ચિત્ત પર કારમા ઉઝરડા પાડનારા મદોન્મત્ત વડીલો કે શિક્ષકો જ શું બાળકના સૌથી મોટા શત્રુ નથી?…

બૌદ્ધ ધમ્મનો રૅશનલ (તાર્કિક) અભિગમ

પ્રકરણ : ૨ ‘બૌદ્ધ ધમ્મનો બુદ્ધિવાદ’ (ભાગ-૧) બૌદ્ધ ધમ્મનો રૅશનલ (તાર્કિક) અભિગમ ✍️ પ્રોફેસર પી. લક્ષ્મી નરસુ અનુવાદક: ડૉ. ભદન્ત આનંદ કૌશલ્યાયન સંપાદક અને પ્રસ્તુતકર્તા: ગોવિંદ મારુ સદ્ધમ્મનો માનવકેન્દ્રી અભિગમ…

સ્ત્રીની પસંદગીના અધિકારને અવગણી ગુના તરફ ધકેલતી પિતૃસત્તાક વ્યવસ્થા

જ્યારે દીકરીની પસંદગીને પરિવારની પ્રતિષ્ઠા કરતાં ઓછી આંકવામાં આવે, ત્યારે વિનાશના બીજ વવાય છે! જ્યાં ખુલ્લેઆમ વાત કરવાની છૂટ ન હોય, ત્યાં મૌન ગુસ્સામાં બદલાઈ જાય છે અને રસ્તો ગુના…

બ્રાહ્મણવાદી માન્યતાઓનું ખંડન અને વૈજ્ઞાનિક દર્શન

પ્રકરણ ૧ : ઐતિહાસિક બુદ્ધ (ભાગ-૨) બ્રાહ્મણવાદી માન્યતાઓનું ખંડન અને વૈજ્ઞાનિક દર્શન ✍️ પ્રોફેસર પી. લક્ષ્મી નરસુ અનુવાદક: ડૉ. ભદન્ત આનંદ કૌશલ્યાયન સંપાદક અને પ્રસ્તુતકર્તા: ગોવિંદ મારુ (પ્રકરણ ૧ :…

બુદ્ધ : કોઈ અવતાર કે પયગંબર નહીં, પણ એક જાગૃત મહામાનવ

સિદ્ધાર્થ (ગૌતમ બુદ્ધ)નો ગૃહત્યાગ કોઈ નિરાશાવાદી પલાયનવાદ નહોતો, તે યુદ્ધનો વિરોધ અને માનવતાની રક્ષા માટે લેવાયેલો સભાન, ક્રાંતિકારી અને રૅશનલ નિર્ણય હતો. બૌદ્ધ ચિંતનની શરૂઆત જ પારિવારિક મોહથી ભાગવાની નહોતી,…

માનવ કલ્યાણ, મુક્તિ, સમતા અને બંધુતાનો સાચો વૈચારિક દસ્તાવેજ

આજે જ્યારે આપણો સમાજ જાતિવાદ, સંપ્રદાયવાદ, ક્ષેત્રવાદ અને રૂઢિચુસ્ત અંધશ્રદ્ધાઓના ઘેરાવમાં છે, ત્યારે વૈચારિક ક્રાંતિ માટે શું અનિવાર્ય છે? માનવ સમુદાયને આ સામાજિક કુપ્રથાઓ અને માનસિક ગુલામીમાંથી મુક્ત કરવાનો માર્ગ…

‘બુદ્ધ અને તેમનો ધમ્મ’ : માનવીય મૂલ્યોનો સાક્ષાત્કાર

શું બુદ્ધના પહેલાનો સમય ભારતીય ઇતિહાસનો સૌથી વધારે અંધકારમય યુગ હતો, ચિંતનની દૃષ્ટિએ પછાત યુગ હતો, તે સમયના વિચારો ધર્મગ્રંથો પ્રત્યેની અંધભક્તિ અને અંધશ્રદ્ધાથી જોડાયેલા હતા? માનનીય આર. જે. જેક્સન,…

ડૉ. બી. આર. આંબેડકરનો મહાત્માને જવાબ : ૧૦ અને ૧૧

મહાત્માથી અલગ એવા હિંદુ નેતાઓ પણ છે, જે માત્ર માની લેવામાં અને અનુયાયી થવામાં સંતોષ માનતા નથી. તેઓ વિચારવાની હિંમત કરે છે અને વિચારો મુજબ વર્તે છે. પરંતુ, કમનસીબે પ્રજાને…

હિમાલયમાં એક ધમાકેદાર ટાઇમ બોમ્બ (કેદારનાથ જેવી આફતનું જોખમ)

જો સરકાર અને વિજ્ઞાનીઓ દ્વારા તાત્કાલિક ધોરણે મજબૂત સિસ્ટમ અને ઇમર્જન્સીની સ્થિતિમાં લોકોને સ્થળાંતર કરવાની યોજના અમલમાં નહીં મૂકાય, તો આ ધમાકેદાર ટાઈમ બોમ્બ ગમે ત્યારે વિનાશ નોતરી શકે છે..!!!…