અંબીકા પ૨મા૨

મોલમાં નોકરી કરતી યુવતીઓને પ્રસુતી સહાયના કાયદાનો લાભ કેમ મળતો નથી? શા માટે પ્રસુતી દરમીયાન એમણે નોકરી છોડી દેવી પડે? સીલીકોસીસનો ભોગ બનેલા પીડીતોને દર મહીને જીવાદોરી ભથ્થું ચુકવવાની યોજના…

મગનભાઈ મથુરભાઈ

વેઠીયા મજુરી નાબુદી માટે કાયદા બનાવાયા છે તેમ છતાં મગનભાઈ જેવા કેટલાયને વેઠીયા મજુરી કરવી પડે છે. વેઠીયા મજુરી એ ભારત જેવા લોકશાહી દેશ માટે શરમજનક ન કહેવાય? Continue reading…

ભુપેશ ભીલ

ભુપેશ અને તેની બહેનનો શો વાંક? તેમનું જીવન કોઈક માટે વેઠ કરવામાં જ જશે? ખબર નહીં. ‘સીલીકોસીસ’ પીડીત બાળકો અને કુટુંબો માટે સમૃદ્ધ ગુજરાતની સરકાર ઉદારપણે કોઈ પુનઃસ્થાપન યોજના કે…

ભોળીબહેન કનુભાઈ

એક યુવાન વીધવા માટે જીવન જીવવું કેવું સંઘર્ષમય હોય છે અને કોઈ જાતની સહાય વીના એકલનારી ખુમારીભર્યું જીવન જીવવા માટે કેવા પ્રયાસ કરે છે તે ભોળીબહેનના વીતક પરથી થોડું સમજાય…

રાવજીભાઈ

“હું ભર ઉનાળે ચંપલ વગર સ્કુલે જતો. દાદા–દાદીની પાસે કેટલી અપેક્ષા રાખવી? એક વખત તો ચકડોળ ગ્રાઉન્ડમાં રામકથા ચાલતી હતી ત્યાં ગયો. ચંપલ જોઈને જીવ લલચાયો અને કોઈના ચંપલ ઉઠાવીને…

કીંજલબહેન પરેશભાઈ

કીંજલબહેન અને આવા અન્ય બાળકોનું બાળપણ ‘સીલીકોસીસ’ને કારણે જ ગાયબ થયું છે. કોણ તેમને આ બાળપણ પરત અપાવશે? જેમનું બાળપણ ગાયબ થયું છે તેમનું યૌવન કેવું હશે અને તેની વ્યાપક…

શર્મીલાબીબી

કામદારોના વ્યવસાયીક આરોગ્ય અને સલામતી અધીકારો માટેના પ્રશ્નો અંગે ‘પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર’, વડોદરા સતત સક્રીય છે. ખંભાતના અકીક અને ગોધરાના કવાર્ટઝ પથ્થરોને ખાંડવાની ફેકટરીઓમાં કામ કરતાં કરતાં જીવલેણ…