Hand Emojji Images Hello,Welcome to StudentBro.

શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2026-27 : સંપૂર્ણ માર્ગદર્શિકા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે

  • Home
  • Latest News
  • શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2026-27 : સંપૂર્ણ માર્ગદર્શિકા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે
શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2026-27 : સંપૂર્ણ માર્ગદર્શિકા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે

શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2026-27 : સંપૂર્ણ માર્ગદર્શિકા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે

અગ્રલેખ

ક્રમાક: કેળવણી/શૈક્ષણિક/૨૦૨૬/૨૭/૮૪૫-૯૪૭
ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,
સેક્ટર-૧૦ બી, જૂના સચિવાલય પાસે,
ગાંધીનગર. તા. ૦૨/૦૪/૨૦૨૬

પ્રતિ,
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (તમામ),
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી (તમામ),
ગુજરાત રાજ્ય.

વિષય: શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબત.
સંદર્ભ: અન્વયે તા.૨૦/૦૩/૨૦૨૬ની સિંઘલ ફાઈલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે.

ઉપરોક્ત વિષય અન્વયે અન્વયે સંદર્ભ દર્શિત ફાઈલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો આ સાથે મોકલવામાં આવે છે.
જેમા શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખોની વિગત, પરીક્ષાઓ સંબંધી
સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની
પરીક્ષાઓની તારીખોની વિગતો સમાવિષ્ટ છે. આ તારીખોમાં સરકારશ્રી દ્વારા કોઇ ફેરફાર કરવામાં
આવે તો તે મુજબ ફેરફાર કરવાના રહેશે.

ઉક્ત વિગતો આપના તાબા હેઠળની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને
જાણ તથા અમલ માટે મોકલી આપશો.

(હા. એમ. રાજગોર)
સચિવ, નિયામક
ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,
ગાંધીનગર.

બિડાણ: ઉપર મુજબ
નકલ મોકલવા (જાણ માટે):
• અગ્ર સચિવશ્રી, માધ્યમિક શિક્ષણ કચેરી, સચિવાલય, ગાંધીનગર.
• અગ્ર સચિવશ્રી, પ્રાથમિક (પ્રા.શિ. અને મા.શિ.), શિક્ષણ વિભાગ, ગાંધીનગર.
• માન.અધ્યક્ષશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
• માન.નિયામકશ્રી, શાળાઓની કચેરી (વિદ્યા સમીક્ષા કેન્દ્ર), ગાંધીનગર.
• માન.નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર.
• માન.નિયામકશ્રી, જી.સી.ઈ.આર.ટી., સેક્ટર-૧૨, ગાંધીનગર.
• નાયબ અધ્યક્ષશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.

નકલ મોકલવા:
• સચિવશ્રી, ગુ. મા. ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
• નાયબ નિયામકશ્રી (પરીક્ષા) (વિજ્ઞાન પ્રવાહ), ગુ. મા. ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
(જરૂરી કાર્યવાહી માટે)
• નાયબ નિયામકશ્રી (પરીક્ષા) (સામાન્ય પ્રવાહ), ગુ. મા. ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
(જરૂરી કાર્યવાહી માટે)
• નાયબ નિયામકશ્રી (પરીક્ષા) (SSC), ગુ. મા. ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર.
(જરૂરી કાર્યવાહી માટે)

All Details Check : શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર ૨૦૨૬-૨૭