Tag Archives: વિશેષ

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ. જે. સૈયદ

૨.  પ્રેમ અભાવ ..ચાલુ .. [૨ ]   પ્રેમ વિહીન જીવન મૃત્યુ છે .. તમારા જીવનમાં જો પ્રેમ નહી હોય તો તમારામાં એ ચેતન પણ નહી હોય જે પ્રેમીમાં હોય છે ..જો માત્ર કર્તવ્ય જ હશે અને પ્રેમ નહી હોય તો … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે. સૈયદ

૨ .પ્રેમ અભાવ [૧ ] સદા  પીડે  છે  ખાલીપો  પ્રેમનો ….. પ્રેમ વગર તમારું હોવું અકારણ લાગે છે ,વ્યર્થ લાગે છે .જાણે તમારું હોવું એક દુર્ઘટના છે .અપશુકન છે .તમે કોઈના માટે સૌભાગ્ય નથી .તમે નરકથી ઘેરાઈ જાઓ છો . ઓશો … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે. સૈયદ

પ્રેમ અવગણના ચાલુ .. આ જગત પ્રેમમય હોત તો નું ..શેષ .. આ છોડ પર રોજ ગુલાબ  લહેરાતું  જોવા  મળતું ,’ઘાસ – ફૂલ’ ને  થયું મારી તો શું દશા છે  ? આ જમીનમાં  જ જન્મવાનું  અને  મરવાનું …હું ક્યાં સુધી ‘ઘાસ … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે. સૈયદ

પ્રેમ અવગણના ચાલુ ….. [૬ ] આ  જગત  પ્રેમમય  હોત તો  … આપણી  બૌદ્ધિક સિધ્ધીઓ આજે   જેટલી  ચરમ અવસ્થાએ છે એટલી  આ પહેલા ક્યારેય ન હતી .સાથે એ પણ સાચું છે  કે પ્રેમની ભાવના ,અનુકમ્પા ,કરુણા અને સુશ્રુષાની  ભાવના … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ. જે. સૈયદ

પ્રેમ અવગણના ચાલુ … [૫ ]  પ્રેમને બચાવો ,પ્રેમ તમને બચાવશે …. ઓશો  કહે છે -પ્રેમને સંભાળી લો, પ્રેમ બધું સાંભળી લેશે … પ્રેમ જબરું સંતુલન આપે છે ,પરંતુ તે માટે તમારે પ્રેમને બચાવવો પડશે – તમે પ્રેમને મરવા ન … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ.જે.સૈયદ

પ્રેમ અવગણના ચાલુ …….. [૪ ]  પ્રેમને તમે પાષણ બનાવી દીધો .. પ્રેમ સ્વભાવત:સરળ છે પરંતુ – આપણ ને જે શીખવવામાં આવ્યું છે ,ભણાવવામાં આવ્યું છે ,સમજાવવામાં આવ્યું છે તે બધું પ્રેમ વિરોધી છે . આપણા સઘળાં સંસ્કારો અપ્રેમના છે. … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર :સંપાદન -આઈ.જે.સૈયદ

૧ પ્રેમ અવગણના ચાલુ …. [૩ ] જોઈને પ્યાર ,ન છોડ તું સંસાર સંસારનો અર્થ શો છે ? જ્યાં પ્રેમ હોવાની સંભવના છે. જ્યાં પ્રેમને અવસર છે .જ્યાં બીજા ઉપસ્થિત છે. જ્યાં કોનું દિલ ક્યાં મળી જાય કોને ખબર …કોની … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ. જે. સૈયદ

૧ .પ્રેમ અવગણના ચાલુ ……. [૨ ] પ્રેમ ના મંજૂર રહ્યો :              જગતના બધા જ સમજો અતિશય વધારે પ્રમાણમાં યુદ્ધ -અભિમુખ રહ્યા છે ,તેથી પ્રેમને મંજૂરીની મહોર મારવા માટે ક્યારેય એક સહમતી ન થઇ . જો પ્રેમને છૂટ મળે વહેવાની … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શસ્ત્ર સંપાદન -આઈ.જે. સૈયદ

                                                                                                                ૧                                                                                                  પ્રેમ અવગણના   [૧] ચિત્તમાં પ્રેમના ભર્યો ……….           માનવ ચિત્ત સદીઓથી કલુષિત છે .હજારો વર્ષથી પ્રેમ નિંદાની ઊંડી અવધારણા ઠાંસી- ઠાંસીને માનવ મનમાં ભરવામાં આવી છે .         પ્રેમને આપણે સંસ્કૃતિ કહીએ છે ,ધર્મ કહીએ છે … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર -સંપાદન -આઈ. જે. સૈયદ

            ૧ પ્રસ્તાવના ચાલુ ……. ઓશો પાસે જિંદગીને જોવાનો એક અભિનવ દ્રષ્ટિકોણ છે .જે અન્યોથી સદંતર ભિન્ન અને તાજો છે .કરોડો વચ્ચે પણ ઓશોની એક અલગ પહેચાન છે .એમનો એક અલગ મિજાજ છે . જિંદગીને જમીન સાથે જોડી ,આસમાન સુધી … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

ઓશોનું પ્રેમ શાસ્ત્ર -સંપાદન -આઈ.જે. સૈયદ

                               ૧ . પ્રસ્તાવના ………. ઓશોનું સાહિત્ય એટલી પ્રચૂર માત્રામાં અને એટલા બધા આયામોમાં વિસ્તૃત છે કે, એના સમ્યક અવલોકન માટે એક આખું જીવન જોઈએ .તેમના હજારો પ્રવચનો ,૭૦૦થી વધુ પુસ્તકોના રૂપમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે .ત્રીસથી પણ વધુ ભાષામાં … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

આવતી કાલથી -ઓશોનું પ્રેમ શાસ્ત્ર -સંપાદન :આઈ.જે.સૈયદ

ઓશો પર ઘણા સમય સુધી વાંચન,ચિંતન પછી ,ઓશો ના પ્રેમ વિશેના ચિંતન પર લાંબા સમય સુધી સંક્ષિપ્ત આલેખન કર્યું તેનો કેટલોક ભાગ અહી પસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કયો છે ..

Posted in વિશેષ | Tagged | Leave a comment

મસ્તીનો માર્ગ ….

ક્યારેક  ક્યારેક મન સાવ વિચિત્ર સવાલો પૂછતું   હોય છે જેમ કે – આપણે બાળક જેવા નર્દોષ ભાવ કેમ અનુભવતા નથી ? કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવતા નિભાવતા  આપણે કેમ સાવ સૂષ્ક બની ગયા  ? નીમયબ્ધતામાં કેમ આટલા બંધાઈ ગયા ?   જયારે માણસ … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

પ્રેમ કી ગંગા

જગતના તમામ ધર્મો  માનવ માંનવ વચ્ચે નફરતનો વિરોધ કરે છે  માનવતા અને ઇન્સાનિયતનો  પ્રચાર કરે છે છતાં એક ધર્મના લોકો બીજા ધર્મ કે મઝહબના લોકો સાથે એવો સમ્બન્ધ ઐકયનો પ્રમાણિક ભાવ રાખી શકતા નથી કે દાખવી શકતા નથી …ક્યાકે ને … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

જન્મ દિવસ

તા : -૧૨-૧૨ ૨૦૧૧ આજે મારો જન્મ દિવસ છે આજના આ દિને   પ્રથમ એ સર્વ શક્તિમાંન , સર્વથી મહાન, સર્વનો પાલનહાર ઈશ્વરનો  આભાર માનું છુ જેણે  આ જીવન આપ્યું  અને મારી સંભાળ રાખી . એ તમામનો પણ આભાર માનું છુ  જેઓ એ  પ્રત્યક્ષ કે … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

દીવાનગી

જ્ઞાનથી ભરેલા આપણાં દિમાગનું અદકેરું મુલ્ય છે. મસ્તિષ્ક જ આપણાં આ વિશ્વનું  રચનાકાર છે. જગતમાં માનવીએ  જે કઈ સર્જ્યું છે તે  તેની જ ભેટ છે.આજ નો આ ડાહ્યો માણસ સિદ્ધિની પરિસીમા પર બિરાજમાન છે.  મસ્તિષ્કની  શક્તિએ  આ વિશ્વને અદ્દભૂત, અકલ્પનીય બનાવી … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

યાદોનો ઇતિહાસ

થોડા આંસુ ,થોડા દર્દ ,થોડા ગમ ,થોડા જખમ વિનાની જીદગી હોય તોય શું અને ન હોય તોય તો શું …નર્યું સુખ શાપ બની જાય છે જયારે માણસની સાહેબી અતિક્રમી જાય છે .સુખોના ભોગની કથાનો અંત અતૃપ્ત અહેસાસ અને અફસોસ વાળો … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

શાશ્વતની ઝંખના

શાશ્વત ,જ્યાં ન ભૂતકાળ છે ન ભવિષ્યકાળ છે. જ્યાં ન જન્મ છે ન મુત્યુ છે. જ્યાં માત્ર અમરતા છે. જ્યાં માત્ર વર્તમાન છે. જ્યાં સમય સ્પર્શતો નથી . દરેક ધર્મ લોકોને આ સ્થાને  પહોચાડવા  પુરષાર્થ કરે છે. પરંતુ…. શું આપણે … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

દિલથી કહું ,માણસ થવું સહેલું નથી.

ધર્મ ,અદ્યાત્મ ,જ્ઞાન ,વિજ્ઞાન  વચાળે જીવાતું  જીવન ભલે  અદ્દભૂત  લાગતું હોય   સાર્થક લાગતું હોય  કે સર્વ સાદ્ય  લાગતું  હોય પરંતુ  આ જીવન  એટલું જ અતૃપ્ત અશાંત  અને  ભ્રામક  છે. બધું જ હોવા છતાં  માણસ  પોતાના   માંહ્યલાને  તૃપ્ત કરવામાં  સફળ થયો … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

મૈત્રી

મૈત્રી એટલે – સંબંધોને શાશ્વતતા માં પલોટતી દિલોની દિવ્યતા ……….                            મૈત્રી એટલે –                           દીલોથી                           જીવ્યાનો                           અમર                         ઇતિહાસ …….. મૈત્રી એટલે આતમમાં દીવો કરવાનો પ્રયાસ , રોશનીમાં રમવાનો આયાસ ….                                 મૈત્રી એટલે –                               વચનો … Continue reading →

Posted in વિશેષ | Tagged | Leave a comment

જિંદાદિલી –

જિંદાદિલી એટલે – જીવનમાં ઉજાસ , ભીતરમાં પ્યાસ, અંતરમાં સુવાસ મસ્તીનો સહવાસ હાસ્યનો નિવાસ દિલથી જીવ્યાનો  અહેસાસ …..

Posted in વિશેષ | Tagged | Leave a comment

આજનો વિચાર સવારમાં ઉઠો ત્યારે હોઠો પર હોય મુસ્કાન તો આખો દિવસ બની જાય આનંદ આનંદ .

Posted in વિશેષ | Tagged | 2 ટિપ્પણીઓ

Hello world!

Welcome to WordPress.com. After you read this, you should delete and write your own post, with a new title above. Or hit Add New on the left (of the admin dashboard) to start a fresh post. Here are some suggestions … Continue reading →

Posted in વિશેષ | Tagged | 1 ટીકા