જુનીયર ક્લાર્ક – પંચાયત સેવા પસંદગી મંડળ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાકૅ, વર્ગ-૩, ની સ્પર્ધાત્મક પરીક્ષા (અગાઉ પેપર લીક થવાથી રદ થયેલ તે) હવે તા.૯/૦૪/૨૩, રવીવારના રોજ યોજાવાની છે.
આ સ્પર્ધાત્મક પરીક્ષાના નોકરીવાંચ્છુ ઉમેદવારો માટે હવે અગત્યનો સમય છે. પરીક્ષાની તૈયારી માટે હવે ફક્ત ૧ મહીના જેટલો સમય છે. દૃઢ નિશ્ચય સાથે હાથમાં આવેલી તકને ઝડપી લેવા સચોટ અને સાચી દિશાની તૈયારી કરવા મક્કમ થવું રહ્યું!
આ પરીક્ષાનો અભ્યાસક્રમ આ મુજબ છે.
MCQ આધારીત – ૧૦૦ પ્રશ્નોનું – એક કલાકનું ફક્ત એક લેખિત પ્રશ્નપત્ર- જેમાં-
1) અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ – ૨૦ ગુણ
2) ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ – ૨૦ ગુણ
3) *જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ – ૫૦ ગુણ
4) જનરલ મેથેમેટીક્સ – ૧૦ ગુણ
*જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માં કુલ 11 વિષયો છે. તેના કુલ-૫૦ ગુણ છે. 11 વિષયો આ મુજબુ છેઃ-
(૧) મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ, તેમાં રિઝનિંગ ટેસ્ટ આવે (૨) ગુજરાત અને ભારતનો ઇતિહાસ, (૩) ગુજરાત અને ભારતની ભૂગોળ, (૪) , જનરલ સાયન્સ પર્યાવરણ માહિતી અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (૫) સ્પોર્ટ્સ (૬) ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો (૭) ભારતીય અર્થશાસ્ત્ર અને આયોજન (૮) મહત્વના કરંટ અફેર્સ :રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય (૯) ગુજરાત અને ભારત સરકારની કલ્યાણકારી વિવિધ યોજનાઓ (૧૦) ભારતનું બંધારણ અને ભારતની રાજકીય વ્યવસ્થા, (૧૧) પંચાયતી રાજ
ઉમેદવારો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કરન્ટ અફેર્સ, રીઝનીંગ ટેસ્ટ, ગણિત વગેરેની માહિતીથી આજનું જાગૃત યુથ જાણકાર હોય જ છે. અને તેવા ઉમેદવારો જ સાચી સ્પર્ધામાં ઉતરતા હોય છે.
પરંતુ ENGLISH LANGUAGE AND GRAMMAR- (20 Marks) કે જેમાં વર્ષોથી રહેલી ઉણપના કારણે ભલ-ભલા ડાયનેમીક કેન્ડીડેટ પણ સ્પર્ધામાંથી બાકાત થઇ જાય છે. ખાસ કરીને નાના ગામડામાંથી અને અંતરીયાળ વિસ્તારમાંથી આવતા ઉમેદવારો આ મુશ્કેલીનો વધુ સામનો કરતા હોય છે.
કારણ કે, તેમના ગામ કે નાના શહેરમાં શાળાકીય અંગ્રેજી શિક્ષણ આપતા શિક્ષકો કે પ્ર-શિક્ષકો જોઇએ એટલા નિપૂણ હોતા નથી.
અલબત્ત શહેરના કેટલાક ઉમેદવારો પણ આ સમસ્યાનો સામનો કરતાં જ હોય છે.
તો, સ્પર્ધામાં આગળ નીકળી જવા માટે હવે બાકી રહેલા એક માસ માટે અંગ્રેજી (૨૦ ગુણ) ના અભ્યાસ માટે ONLINE / OFFLINE STUDY – માટે સચોટ માર્ગદર્શન .
અમારી નિષ્ઠા, અનુભવ અને આપના સઘન પ્રયત્નો સાથે સફળતા તરફ પગલાં ભરો.
સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો માટે અનુભવી ફેકલ્ટી દ્વારા કોચીંગ
PLZ. VISIT & COME & REACH to us :
https://forms.gle/kkdxdfUR7YvE8oAD7
NOTE:-અંગ્રેજી સિવાયના બીજા વિષયોઃ- (૧) ભારતનું બંધારણ, (ર) પંચાયતી રાજ, (૩) વિવિધ સરકારી યોજનાઓ નો અભ્યાસ કરવા માટે પર્યાપ્ત ઉમેદવારો થયેથી તેના અભ્યાસની પણ વ્યવસ્થા કરવામાં આવશે.