ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

તું બેઠી હશે દરિયામાં ઓટની રાહ જોઇને…..

પૂનમની રાતે, દરિયાના કિનારે,
હું બેઠો હતો તારી પ્રતિક્ષામાં….
તને પામવાની તરસને છીપાવવા મારે આખી ભરતી પી જવી પડી!
મને ક્યાં ખબર હતી કે
તું બેઠી હશે દરિયામાં ઓટની રાહ જોઇને…..

-Suresh Lalan

images

–

–

જાન્યુઆરી 26, 2013 - Posted by | સ્વરચિત કાવ્યો

1 ટીકા »

  1. I would like to invite you for visit my blog
    https://inspiredbyinfant.wordpress.com
    Please come and share your experience.

    kishan's avatar ટિપ્પણી by kishan | માર્ચ 9, 2016 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free