તું બેઠી હશે દરિયામાં ઓટની રાહ જોઇને…..
પૂનમની રાતે, દરિયાના કિનારે,
હું બેઠો હતો તારી પ્રતિક્ષામાં….
તને પામવાની તરસને છીપાવવા મારે આખી ભરતી પી જવી પડી!
મને ક્યાં ખબર હતી કે
તું બેઠી હશે દરિયામાં ઓટની રાહ જોઇને…..
-Suresh Lalan
–
–
Rate this:
જાન્યુઆરી 26, 2013 Posted by SURESH LALAN | સ્વરચિત કાવ્યો | 1 ટીકા
મારા વિષે..
હું સુરેશ એસ. લાલણ, મારી જન્મભુમી ઊ. ગુજરાતના બનાસકાંઠા જીલ્લાનું ભરડવા ગામ. સુરત શહેરને મેં કર્મભુમી બનાવી છે. સાયન્સનો વિદ્યાર્થી રહ્યો હોવા છતાંય સાહિત્ય રસિક રહ્યો છું. અખબારોમાં નિયમિત કોલમ લખવા ઉપરાંત થોડોક કવિતાઓ પર પણ હાથ અજમાવી જોયો છે!હાથમાં પીંછી આવે અને સામે કલર પડેલા હોય તો આજેય મારી કલ્પનાઓને કેનવાસ પર ઉતારી લેવાની ઝંખના જાગે છે. હું હીરાનો વેપારી છું.સમયનો અભાવ સતત સાલે છે છતાંય મારી ગમતીલી પ્રવૃતીઓ માટે થોડીક ક્ષણો ચુપકીથી ચોરી લઉં છું! આ બ્લોગ પર આપણે નિયમિત પણે સતત મળતા રહેશું.
આવજો.. મળતા રહેજો!
સુરેશ લાલણ – સુરત ૩૯૫૦૦૯
-
તાજેતરની પોસ્ટ
હમણાં વધારે વંચાતી પોસ્ટ
-
Join 101 other subscribers
પોસ્ટના વિભાગો
આપના તાજા અભિપ્રાયો
જુની પોસ્ટ
- જાન્યુઆરી 2013 (6)
- જાન્યુઆરી 2012 (2)
- જૂન 2011 (1)
- ફેબ્રુવારી 2011 (2)
- જાન્યુઆરી 2011 (1)
- ઓક્ટોબર 2010 (1)
- જૂન 2010 (7)
- મે 2010 (3)
- માર્ચ 2010 (2)
- ફેબ્રુવારી 2010 (7)
- જાન્યુઆરી 2010 (1)
Blogroll
શોધ
On Facebook
આ બ્લોગના મુલાકાતીઓ
- 51,826 hits
કેટલા વાચક બ્લૉગ પર છે?
દેશ-પરદેશના મુલાકાતીઓ
હમણાં બ્લોગ પર કોણ કયાંથી આવ્યું ?
આપ શું માનો છો ?



