ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

મારા વિષે..

20181210_182045
 
            

               હું સુરેશ એસ. લાલણ, મારી જન્મભુમી ઊ. ગુજરાતના બનાસકાંઠા જીલ્લાનું ભરડવા ગામ. સુરત શહેરને મેં કર્મભુમી બનાવી છે. સાયન્સનો વિદ્યાર્થી રહ્યો હોવા છતાંય સાહિત્ય રસિક રહ્યો છું. અખબારોમાં નિયમિત કોલમ લખવા ઉપરાંત થોડોક કવિતાઓ પર પણ હાથ અજમાવી જોયો છે!હાથમાં પીંછી આવે અને સામે કલર પડેલા હોય તો આજેય મારી કલ્પનાઓને કેનવાસ પર ઉતારી લેવાની ઝંખના જાગે છે. હું હીરાનો વેપારી છું.સમયનો અભાવ સતત સાલે છે છતાંય મારી ગમતીલી પ્રવૃતીઓ માટે થોડીક ક્ષણો ચુપકીથી ચોરી લઉં છું! આ બ્લોગ પર આપણે નિયમિત પણે સતત મળતા રહેશું.

               આવજો.. મળતા રહેજો!

સુરેશ લાલણ – સુરત ૩૯૫૦૦૯

 suresh.lalan@gmail.com 

 

20 ટિપ્પણીઓ »

  1. સુરેશભાઈ!

    ગુજરાતી બ્લૉગ જગતમાં સ્વાગત…!

    વિનય ખત્રી's avatar ટિપ્પણી by વિનય ખત્રી | જાન્યુઆરી 27, 2010 | જવાબ આપો

    • Many many thanks.

      SURESH LALAN's avatar ટિપ્પણી by SURESH LALAN | જાન્યુઆરી 27, 2010 | જવાબ આપો

  2. આ પ્રેમ પત્ર લખવો સહેલો નથી મારા મિત્ર
    ક્યારેક એક અક્ષરમાં દોરવાનું હોય છે ચિત્ર.

    ક્યારેક કોરો ખત મોકલી ઉત્તરની રાહ જુઓ
    ભલે એ કોઈને લાગે એ વાત સાવ વિચિત્ર

    શબ્દોનું વાવેતર કરો ને લાગણીની લણણી
    સનમની એક નજર મળે તો પછી શી ફિક્ર??

    બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત છે…

    નટવર મહેતા's avatar ટિપ્પણી by નટવર મહેતા | ફેબ્રુવારી 1, 2010 | જવાબ આપો

    • થેન્ક્યુ સર, મારા પ્રેમપત્ર કરતાં ય આપનો પ્રતિભાવ ચડિયાતો છે!

      SURESH LALAN's avatar ટિપ્પણી by SURESH LALAN | ફેબ્રુવારી 1, 2010 | જવાબ આપો

  3. LIFE SAYS ” ENJOY ME ” TIME SAYS “USE ME ” LOVE SAYS “FILL ME “FRIENDSHIP SAYS “TRUST ME ” AND I SAYS ” PLEASE ALWAYS STAY WITH ME “………………
    MAY GOD GIVE YOU LOTS OF SUCCSESS IN YOUR DOING SO………… THANKS FOR CHOOSING ME FOR YOUR SHARING GUJRATI PREM PATRA BLONGS……….JITU SAVANI..( RIDDHI RESIDENCY

    Jitubhai Savani's avatar ટિપ્પણી by Jitubhai Savani | ફેબ્રુવારી 6, 2010 | જવાબ આપો

  4. Really superb !!

    Welcome in to the world of GUJRATI BLOG….

    Amit Panchal's avatar ટિપ્પણી by Amit Panchal | ફેબ્રુવારી 7, 2010 | જવાબ આપો

    • Many thanks.

      SURESH LALAN's avatar ટિપ્પણી by SURESH LALAN | ફેબ્રુવારી 10, 2010 | જવાબ આપો

  5. આપના બ્લોગની આજે જ મુલાકાત લીધી. આપનું હાર્દિક સ્વાગત.

    Heena Parekh's avatar ટિપ્પણી by Heena Parekh | ફેબ્રુવારી 8, 2010 | જવાબ આપો

    • મુલાકાત બદલ આભાર. આપનો કિંમતી પ્રતિભાવ પાઠવતા રહેજો.

      SURESH LALAN's avatar ટિપ્પણી by SURESH LALAN | ફેબ્રુવારી 10, 2010 | જવાબ આપો

  6. પહેલી વાર જ આવ્યો તમારા બ્લોગ પર

    મજા આવી,
    ઇન્ટરનેટ અને મોબાઇલ ને કારણે હવે પ્રેમપત્રો લુપ્ત થઇ રહ્યા છે.
    એવા સમયે તમારા બ્લોગ પરના પ્રેમપત્રો !

    વાહ !

    ખુબ જ મજા આવી

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

    મયુર કુમાર's avatar ટિપ્પણી by મયુર કુમાર | ફેબ્રુવારી 10, 2010 | જવાબ આપો

  7. hi
    Dosti ma jivjo,Dosti ma marjo

    Himmat na hoy to Dosti na karjo,

    Zindagi nathi amne dosto thi pyari

    Dosto mate j 6e jindagi amari
    i wis u happy velentains day
    my friend’s

    tailor jiya's avatar ટિપ્પણી by tailor jiya | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

  8. Har 1 swass ma tari yaad muku chhu,

    Mara thi vadhu viswas tara ma muku chhu,

    sachvje mara aa vishwas ne jatan thi

    mara swass ne tara visvas e muku chhu

    tailor jiya's avatar ટિપ્પણી by tailor jiya | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

  9. “taro viyog che,aemay taru vahal che,
    kai rite janavu ke dilna su hal che,
    dil na sitar par naam gunje che aapnu,
    ne dilni dhadkan tale taal che”

    “aa shanj maheki maheki ke sarab aashmani ,
    tu kya chupai gai che ?
    mara dil ni diwani

    vikram soni's avatar ટિપ્પણી by vikram soni | ફેબ્રુવારી 11, 2010 | જવાબ આપો

  10. સુરેશભાઈ, આપના બ્લોગની મુલાકાત લીધી અને ખૂબ જ સારું લાગ્યું. મોડો પડવા બદલ અફસોસ પણ થાય છે. પણ હવેથી વારંવાર આપના બ્લોગની મુલાકાત લેવાનું ગમશે. મૌલિક રચનાઓ આનંદ આપનારી છે. કાવ્યો તો ખૂબ જ ગમ્યાં છે. બ્લોગજગતને ખૂટતો રંગ આપ પૂરો પાડી રહ્યા છો. અભિનંદન. મળતા રહીશું.

    asaryc's avatar ટિપ્પણી by યશવંત ઠક્કર | ફેબ્રુવારી 24, 2010 | જવાબ આપો

    • શ્રીમાન યશવંતભાઇ, મારા બ્લોગ વિશે આપનો પ્રોત્સાહક પ્રતિભાવ આપવા બદલ ખુબ ખુબ આભાર.

      SURESH LALAN's avatar ટિપ્પણી by SURESH LALAN | ફેબ્રુવારી 24, 2010 | જવાબ આપો

  11. nice blog sir.

    keep it up..

    manav's avatar ટિપ્પણી by manav | ઓક્ટોબર 26, 2010 | જવાબ આપો

  12. tamara blog ni aje pehli var j mulakat lidhi

    it’s reall superab
    so nice
    keep it up….really nice blog

    sana's avatar ટિપ્પણી by sana | ડિસેમ્બર 20, 2010 | જવાબ આપો

  13. tamara blog ni aje pehli var j mulakat lidhi

    it’s reall superab
    so nice
    keep it up….really nice blog

    sana's avatar ટિપ્પણી by sana | ડિસેમ્બર 20, 2010 | જવાબ આપો

  14. Nice to know you and your blog. Diamonds and Surat …. both are my favorites !!!!
    you are welcomed on

    ભાવાવેશમાં આંખોને અશ્રુ, વહાવ્યા વિના નથી ચાલતું….

    Paru Krishnakant.

    Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )'s avatar ટિપ્પણી by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) | જાન્યુઆરી 29, 2011 | જવાબ આપો


Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો