-
તાજેતરની પોસ્ટ્સ
સંગ્રહ
શ્રેણીઓ
Blog Stats
- 44,795 વાચક મિત્રોની નજરો
સંગ્રહ
શ્રેણીઓ
મેટા
Monthly Archives: જૂન 2012
(12) જોડણીમાં અવારનવાર થતી ભૂલોવાળા શબ્દો
અશુદ્ધ – શુદ્ધ સન્યાસી – સંન્યાસી આર્યુવેદ – આયુર્વેદ ઔદ્યોગીકરણ – ઉદ્યોગીકરણ કવિયિત્રી – કવયિત્રી જયંતિ – જયંતી
Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય
3 ટિપ્પણીઓ
(11) નીચેના શબ્દોની જોડણી યાદ રાખો, જ્યાં ત્ ની સાથે ત હોય ત્યાં ત્ત લખાય
સતા – સત્તા વિદ્વતા – વિદ્વત્તા મહત્વ – મહત્ત્વ પુરાતત્વ – પુરાતત્ત્વ નીતિમતા – નીતિમત્તા પ્રજાસતાક – પ્રજાસત્તાક
Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય
Leave a comment
(10) સ્વતંત્ર અક્ષરના બદલે જોડાક્ષર લખવાથી થતી ભૂલો
અશુદ્ધ – શુદ્ધ કાવત્રું – કાવતરું ગણત્રી – ગણતરી તસ્વીર – તસવીર અખત્રો – અખતરો ખાત્રી – ખાતરી
Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય
Leave a comment
(7) પ્રથમ હ્રસ્વ – ‘ઉ’ પછી દીર્ઘ – ‘ઊ’ આવતા શબ્દો
મુહૂર્ત શુશ્રૂષા અનુકૂળ અનુભૂત અનુરૂપ કુતૂહલ
Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય
Leave a comment
(9) ભાવવાચક શબ્દોને ‘તા’ અને ‘પણું’ વધારાનો પ્રત્યય લગાડાતાં ખોટી જોડણીવાળા શબ્દ
અશુદ્ધ – શુદ્ધ અગવડતા – અગવડ આરોગ્યતા – આરોગ્ય ધૈર્યતા – ધૈર્ય, ધીરતા માર્દવતા – માર્દવ, મૃદુતા લાઘવતા – લાઘવ, લઘુતા
Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય
Leave a comment
(5) હ્રસ્વ ‘ઉ’ વાળા શબ્દો
ઉત્કૃષ્ટ ભુલભુલામણી જાહેરનામું ખુન્નસ ખુશનુમા સુષુપ્ત
Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય
Leave a comment
(6) દીર્ઘ ‘ઊ’ વાળા શબ્દો
અમૂર્તિ આમૂલ અંગૂઠો કસૂર ઝૂંટાઝૂંટ અભૂતપૂર્વ
Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય
Leave a comment
(4) પ્રથમ દીર્ઘ – ‘ઈ’ પછી હ્રસ્વ – ‘ઇ’ વાળા શબ્દો
કીર્તિ રીતિ પ્રાણીસૃષ્ટિ પીડિત તેલીબિયાં દીપાવલિ
Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય
Leave a comment
(3) પ્રથમ – હ્રસ્વ ‘ઇ’ પછી દીર્ઘ – ‘ઈ’ વાળા શબ્દો
શિલ્પી શક્તિહીન કામિની વાહિની વિચારહીન જિંદગી
Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય
Leave a comment
(2) દીર્ઘ – ઈ આવતા હોય તેવા શબ્દો
દીક્ષા હીંચકો સાગરીત અશ્લીલ આલીશાન કાર્યવાહી
Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય
Leave a comment