-
તાજેતરની પોસ્ટ્સ
સંગ્રહ
શ્રેણીઓ
Blog Stats
- 44,795 વાચક મિત્રોની નજરો
સંગ્રહ
શ્રેણીઓ
મેટા
Monthly Archives: જુલાઇ 2012
મૃત્યુને પણ જાણે ઉજવવો છે મહોત્સવ ..રવિન્દ્રનાથ ટાગોર
મૃત્યુનો મહોત્સવ અફાટ અને અનંત દુનિયાને સમાવતો સમુદ્ર … માથે મૌન ,સ્થિર વિસ્તીર્ણ આકાશ . સાગરનું અનંત ગાન …. કિનારે શિશુઓનો મેળો… કેટલાક મોતીશોધવા સાગર માથે નીકળેલા મરજીવા … તો ક્યાંક જાત ભાતના વેપાર માટે નીકળેલા શાહ સોદાગર .. પણ … Continue reading
Posted in Uncategorized
Leave a comment
સતત-અજ્ઞાત
કોમળ છતાં શૂળો વચાળે કેદ છું ઝાકળ પડે તોયે ઘવાઉં છું સતત કરતાં કરી બેસું હિસાબો કરમના અંતે ગુનાઓથી લજાવું છું સતત ખોલો જરા ,પૂછો જરા ,કે કેમ છું હું દ્વારની માફક વસાઉ છું સતત -અજ્ઞાત
Posted in Uncategorized
Leave a comment
કોઈ-‘ઘાયલ ‘
હજી આંખમાં જાણે ફરકે છે કોઈ હજી મીઠું શરમાઈ મરકે છે કોઈ વિખુટા પડ્યા તોય લાગે છે ‘ઘાયલ ‘ હજી પણ રગેરગમા મરકે છે કોઈ
Posted in received E mail
Leave a comment