Monthly Archives: જુલાઇ 2011

ગીતાવાણી

કર્મ છોડે તે પડે કર્મ કરતો છતાં કર્મના ફળ છોડે તે ચડે; -ગાંધીજી.  માણસે કર્મ તો અવશ્ય કરવાનું છે. કર્મ વગર ક્ષણ પણ રહેવાનું નથી ; પણ ધર્મ ને અનુકૂળ એવું જ કર્મ કરવાનું છે -ભગવદ ગીતા  જીવન એટલે માત્ર … Continue reading →

Posted in ચિંતન લેખ | Leave a comment

અનુભવ વાણી (સંકલીત)

જગત માનનું  ભિખારી છે .આપણે માનનાં દાતા બનીયે. જ્યારે પ્રભુ પ્રીત થાય ત્યારે માન અપમાન ભુલાય અને સ્થિત પ્રજ્ઞ થવાય જીવનમાં અતિરેક થાય ત્યારે જ અધોગતિ શરુ થાય માન ની સાથે દંભ અને દંભ ની સાથે આડંબર આવે છે વિનય … Continue reading →

Posted in ચિંતન લેખ | Leave a comment

મૃત્યુ વિશે કેટલુંક ચિંતન

મૃત્યુ એટલે જીવનનાં એક ઝોલાનું અટક સ્થાન –ર. વ. દેસાઇ (ભારેલો અગ્નિમાં થી) મૃત્યુ એ ઇશ્વરની એક એવી ભેટ છે જે શરીરની યાતનાઓમાં થી છુટકારો આપે છે –વિનોબા ભાવે મરણનું સતત સ્મરણ એ ઇશ્વર નજીક પહોંચવાનો રાજ માર્ગ છે આ … Continue reading →

Posted in ચિંતન લેખ | Leave a comment

સાચા સાધકની પ્રાર્થના- કવિવર રવિન્દ્રનાથ ટાગોર

કરો રક્ષા વિપદ માંહી, ન એવી પ્રાર્થના મારી.. વિપદથી ના ડરું કો’દિ, પ્રભુ એ પ્રાર્થના મારી; સહાયે કો’ ચઢે આવી, ન એવી પ્રાર્થના મારી.. તૂટો ના આત્મ બળ-દોરી, પ્રભુ એ પ્રાર્થના મારી; મને છળ-હાનીથી રક્ષો, ન એવી પ્રાર્થના મારી.. ડગું … Continue reading →

Posted in પ્રાર્થના | 1 ટીકા