Archive for મે 24, 2010

“ટેરેસા” -રાજુલ શાહ

ટેરેસા એક એવુ નામ -એક વ્યક્તિ કે જે  જીંદગીની ઢળતી એક  ઉંમરે માણસ નિવ્રુત્તિવ્સ્થામાં ભૂતકાળના મીઠા સંસ્મરણોમાં રાચે ત્યારે એ સમસ્ત જીવનની યાદોને ભૂલીને કોરી પાટી જેવા મનોજગતમાં જીવતી હતી. જ્યાં કોઇ યાદ તો શું કોઇ ઓળખ કાયમી રહેતી નથી. માણસ કદાચ પોતાની જાતને પણ ઓળખી શકવા શક્તિમાન હશે કે કેમ એ પણ શંકા છે.એનુ કારણ અલ્ઝાઇમર. અલ્ઝાઇમર એક એવો રોગ કે જેમાં માણસ પોતાની યાદદાસ્ત ગુમાવી પોતાના માટે જ એક અજાણ વ્યક્તિ બની રહે છે. આસપાસની દુનિયા સાથે સેતુ ગુમાવી દે છે. ટેરેસા અલ્ઝાઇમર નામથી ઓળખાતા વિસ્મ્રુતિની ગર્તામાં ધકેલી દેતા રોગના ભરડામાં લપેટાયેલી ૯૦ વર્ષની વ્રુધ્ધા હતી.

ભારતમાં ઘરડાઘર હોય છે તેમ અમેરિકામાં પણ સિનીયર સિટીઝન હોમ હોય છે. કદાચ ભારતમાં લોકો મજબૂરીથી કે વખાના માર્યા ઘરડાઘરમાં  રહેતા હોય તેના બદલે આવા સિટીઝન હોમમાં આથમતી ઉંમરે લોકો પોતાની મેળે સમજદારી પૂર્વક અગર તો બાળકો પર પોતાની જવાબદારી ન નાખવાના  અહીંના સોશિયલ ઢાંચાને અનુસરીને  રહેવા આવતા હશે. અહિં આ હોમમાં દરેક વ્યક્તિને એક અલગ અલાયદો સંપૂર્ણ સુવિધા સાથે નો અને કદાચ ઘર  જેટલી જ આરામદાયી  સગવડો સાથે રૂમ ફાળવવામાં  આવતો હોય છે. એટલું જ નહીં પણ  દરેકની અત્યંત કાળજીપૂર્વક માવજત લેવામાં આવતી હોય છે. આવા જ એક સિનીયર સિટીઝન હોમમાં ટેરેસાને મળવાનું થયું . (વધુ…)

મે 24, 2010 at 4:48 પી એમ(pm) Leave a comment


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other subscribers

Blog Stats

  • 71,071 hits

Top Clicks

  • નથી
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

સંગ્રહ


Design a site like this with WordPress.com
શરૂ કરો