હિમાલયમાં એક ધમાકેદાર ટાઇમ બોમ્બ (કેદારનાથ જેવી આફતનું જોખમ)

જો સરકાર અને વિજ્ઞાનીઓ દ્વારા તાત્કાલિક ધોરણે મજબૂત સિસ્ટમ અને ઇમર્જન્સીની સ્થિતિમાં લોકોને સ્થળાંતર કરવાની યોજના અમલમાં નહીં મૂકાય, તો આ ધમાકેદાર ટાઈમ બોમ્બ ગમે ત્યારે વિનાશ નોતરી શકે છે..!!!…

ભણાવો નહીં, ભણો અને ભણવા દો

શિક્ષણજગતમાં સૌથી વધારે ત્રાસ ફેલાવનારો શબ્દ કયો? સંતાનને પૂરતું મોટું થવા દો અને પછી પૂછો કે ‘બેટા, તારે શું બનવું છે?’ તમારા બાળકને કૃપા કરીને કદાપિ એવું ન પૂછશો કે,…

ડૉ. બી. આર. આંબેડકરનો મહાત્માને જવાબ : ૮ અને ૯

આવું વાક્છળ શા માટે? મહાત્મા શા માટે છુપાવે છે? તેઓ કોને ખુશ કરવા માગે છે? શું સંત સત્યને સમજવામાં નિષ્ફળ નીવડ્યા છે કે પછી શું રાજકારણી સંતના રસ્તામાં આડો આવીને…

આક્રોશની ભીતરમાં: જો બચ્ચે પંખો સે ઉતારે ગયે હૈ

આંદોલન ભલે નીટ પ્રોટેસ્ટ કહેવાય, પણ તેની ભીતરમાં અનેક બાબતો સામેનો આક્રોશ ભડભડે છે. લગભગ 22 જેટલાં માસૂમ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે એ મુદ્દે સમયસર સંવેદના ન દાખવવાની ભૂલ હવે જંતરમંતરથી…

બોરિયા બૌદ્ધ સ્તૂપ-જૂનાગઢ

વન સંરક્ષણ વિભાગ અંતર્ગત આ વિસ્તાર પ્રતિબંધિત હોવાથી બોરિયા સ્તૂપ લોકોમાં બહુ પ્રચલિત નથી. ગુજરાતનો જ નહીં, પણ ભારતમાં આવેલા અન્ય સ્તૂપો કરતાં જૂનાગઢનો બોરિયા સ્તૂપ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો…

ડૉ. બી. આર. આંબેડકરનો મહાત્માને જવાબ : ૫, ૬ અને ૭

બ્રાહ્મણ આખી જિંદગી બ્રાહ્મણ રહે એમાં મહાત્મા ગાંધી કયો મહાન સદગુણ જુએ છે? ઘણા બ્રાહ્મણો આજીવન બ્રાહ્મણ બની રહેવા નથી માંગતા તેમનું શું? માત્ર વારસાગત વ્યવસાયને ઉદ્દેશથી વળગી રહેવામાં કયો…

વૈશ્વિક મંચ પર ઇતિહાસ રચનાર ભારતીય દીકરી રૂબલ નાગી (Rouble Nagi)

સેવા એ જ સર્વોચ્ચ કલા, સુવિધાની નહીં, પણ ઈચ્છાશક્તિની જરૂર, ૨૫ વર્ષથી વધુ સમયની કઠોર મહેનત, સમર્પણ અને ત્યાગ તેમ જ ઝૂંપડપટ્ટીની દીવાલોને જ પાઠ્યપુસ્તક બનાવીને સુશ્રી રૂબલ નાગી (Rouble…

ભીમોરાની બૌદ્ધ ગુફાઓ

ભીમોરા ગઢની તળેટીમાં એક સમયે હારબંધ અનેક પ્રાચીન બૌદ્ધ ગુફાઓ હતી. પરંતુ, યોગ્ય જાળવણીના અભાવે અને ખનન પ્રવૃત્તિને કારણે હાલમાં માત્ર ૧૨ જેટલી બૌદ્ધ ગુફાઓ ટકી રહી છે. આ અમુલ્ય…

ઈકોસાઈડ… વિકાસ, લાલચ ને સત્તા માટે પ્રકૃતિનો સંહાર…

યુદ્ધ, કૉર્પોરેટ લાલચ અને આંધળા વિકાસને કારણે પર્યાવરણને થતા કાયમી નુકસાન (ઈકોસાઈડ) પર પ્રકાશ પાડતો આ સંશોધનાત્મક લેખ વૈશ્વિક ઘટનાઓનાં ઉદાહરણો સાથે પ્રકૃતિ પર થતા અત્યાચાર અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે…