મુસાફીર છે તું. જે છે એને એક પ્રવાસ તરીકે માણ, દરેક જગા ઘર બનાવાનો તારો પ્રયત્ન જ અર્થહીન છે; દુર પેલી ઝાંખી ટેકરીઓ પર નજર નાખ જરા, એ ટેકરીને સ્પષ્ટ જોવા એ માર્ગે પ્રયાણ કર; આફતો તારા માર્ગે વિધ્ન બનશે જ પરંતુ, તારી શિરજોરી સામે એની ખુમારી તારેજ ભંગ કરવી પડશે; ચોક્કસ, એવી ટેકરીઓ પર … Continue reading
વાંધા વચકા
અમેરિકામા લોકોને અમુક વાર ખોટા વાંધા વચકા બહુ હોય. ખબર નહિ એમનું કશુજ નુકશાન ના થતું હોય તો પણ પોલીસી પોલીસી કરીને નવાઈ ની ડંફાસો મારે અને વાંધા ઉભા કરે. એક ફોટોગ્રાફર હોવાથી મારો કેમેરો હમેશા જોડેજ હોય….કઈક સારું મળી જાય અને ફોટો ખેંચી લઉં એવી ઈચ્છાના કારણે. ગઈ કાલે, એક ચાઈનીસ રેસ્ટોરન્ટ “પાંડા એક્ષ્પ્રેસ” … Continue reading
મળવા આવીશ ને ?
અરે જાનું !! સો સોરી જાનું…બસ ? તું મને મળવા આવીશ ને ? “લવ યુ” કીધા વગર ફોન નહિ મુકું બસ ? હવે તો મળવા આવીશ ને ? આપણે શાહરુખની બધી મુવી પહેલા દિવસે જોવા જઈશું બસ ? હવે તો મળવા આવીશ ને ? તારા માટે સરસ ચોકોલેટ બ્રાઉની બનાવીશ બસ ? હવે તો મળવા … Continue reading
તને પ્રેમ કરું છું
હું તને પ્રેમ કરું છું, અપાર પ્રેમ; તું મને કરે એ જરૂરી નથી… હું તું જેવી છે એવીજ તને ઈચ્છું છું; તું પણ એવું જ ચાહે એ જરૂરી નથી… હું પ્રેમમાં અપેક્ષા અલ્પ જ રાખું છું; વધુ અપેક્ષા મારા પ્રેમને પાંગળો બનાવે છે… હું તને પ્રેમ કરું છું, એટલે તારા મહી જ વસે છે ઈશ્વર, … Continue reading
મારું હોવાપણું
તારી આંખો જાણે કે સુરજની રોશની, મારા જીવને નવી સવાર આપે છે. તારું સ્મિત જાણે કે પાણીની બુંદો, મારા જીવને ખીલાવે છે. તારી ઝુલ્ફો જાણે કે વિશાળ વૃક્ષની ઠંડી છાયા, મારા જીવને નીરવ આશ્રય આપે છે. તારો સથવારો જાણે કે ઈશ્વરની ઉપસ્થિતિ, મારા જીવને પળે પળે જીવવાની શક્તિ આપે છે. ફક્ત તારામાં જ સમાવ્યું છે … Continue reading
હું કોણ ?
હું છું સવાલ સહેલો, ને એટલોજ અઘરો જવાબ છુ માણું જીંદગીની પળો નિરાલી, એવો એક વિચાર છું; સંજોગોની જબરજસ્તી સમજી શકુ, એવો એક અનુભવ છું; જીવન કસોટીઓ પર વિજય મેળવું, એવો એક લડવૈયો છું; સાચા પ્રેમનું ઉદાહરણ બની શકું, એવો એક પ્રેમ-સંબંધ છું. મનના વિચારોને શબ્દોમા આલેખું, એવું એક લેખન છું; સંબંધો ને પૂજું હમેશા, … Continue reading
એવું પણ બને…
“મિત્ર-ગુરૂ સાકેત દવે અને મિત્ર ઋષિ ઘડાવાલા એ કરેલ જુગલબંદી માં વધારો કરવાનો એક પ્રયત્ન “ – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – એવું પણ બને ક્યારેક કે વર્ષારૂતુના ઘનઘોર ઘેરાયેલા વાદળો જેવા એકમેક … Continue reading
Hindustan Aazad Hai – Recording
Recorded one of my songs for first time. I wrote, composed and sang it. I don’t have any professional tool for recording and I’m not a trained singer/musician. I hope you’ll like it. Share your thoughts about it. you can read lyrics HERE. “Jai Hind”
नयी दुनिया
(भारत भूमि और भारत के युवाओ को मेरा ये गाना समर्पित करता हूं) नयी दुनिया, नए रस्ते, Come with me यारो बनाये next BIG day. नया जूनून, नए जज्बे, हिंदुस्तान में इंक़लाब के लिए | मिटाना है, मिटाएँगे, आतंक के उस महारथी को | उन्होंने छिना, अब छिनेंगे हम, भारत की उन लकीरों को | … Continue reading
દ્રષ્ટિમાં ફેર, વિચારમાં મતભેદ – ૧
એક કવિતા લખવા બેઠો તો પણ થયું કે પ્રાસ બેસાડવાની મુંજવણમાં પડીશ તો જે કહેવું છે એ કહી નહિ શકાય, એના કરતા પ્રથમ વાર લેખ જ લખી જોઉં, એ બહાને મારા લખાણના પ્રકારમાં પણ વધારો થશે. મને વાતો કરવાનો, મિત્રો બનાવનો, એમને જાણવાનો ઘણો શોખ. મારી ઉંમરના જ નહિ, ઘણા મોટા અને નાના મિત્રો છે … Continue reading