Posted in ઓક્ટોબર 2011 …

મુસાફીર છે તું

મુસાફીર છે તું. જે છે એને એક પ્રવાસ તરીકે માણ, દરેક જગા ઘર બનાવાનો તારો પ્રયત્ન જ અર્થહીન છે; દુર પેલી ઝાંખી ટેકરીઓ પર નજર નાખ જરા, એ ટેકરીને સ્પષ્ટ જોવા એ માર્ગે પ્રયાણ કર; આફતો તારા માર્ગે વિધ્ન બનશે જ પરંતુ, તારી શિરજોરી સામે એની ખુમારી તારેજ ભંગ કરવી પડશે; ચોક્કસ, એવી ટેકરીઓ પર … Continue reading →

Rate this:

વાંધા વચકા

અમેરિકામા લોકોને અમુક વાર ખોટા વાંધા વચકા બહુ હોય. ખબર નહિ એમનું કશુજ નુકશાન ના થતું હોય તો પણ પોલીસી પોલીસી કરીને નવાઈ ની ડંફાસો મારે અને વાંધા ઉભા કરે. એક ફોટોગ્રાફર હોવાથી મારો કેમેરો હમેશા જોડેજ હોય….કઈક સારું મળી જાય અને ફોટો ખેંચી લઉં એવી ઈચ્છાના કારણે. ગઈ કાલે, એક ચાઈનીસ રેસ્ટોરન્ટ “પાંડા એક્ષ્પ્રેસ” … Continue reading →

Rate this:

મળવા આવીશ ને ?

અરે જાનું !! સો સોરી જાનું…બસ ? તું મને મળવા આવીશ ને ? “લવ યુ” કીધા વગર ફોન નહિ મુકું બસ ? હવે તો મળવા આવીશ ને ? આપણે શાહરુખની બધી મુવી પહેલા દિવસે જોવા જઈશું બસ ? હવે તો મળવા આવીશ ને ? તારા માટે સરસ ચોકોલેટ બ્રાઉની બનાવીશ બસ ? હવે તો મળવા … Continue reading →

Rate this:

તને પ્રેમ કરું છું

હું તને પ્રેમ કરું છું, અપાર પ્રેમ; તું મને કરે એ જરૂરી નથી… હું તું જેવી છે એવીજ તને ઈચ્છું છું; તું પણ એવું જ ચાહે એ જરૂરી નથી… હું પ્રેમમાં અપેક્ષા અલ્પ જ રાખું છું; વધુ અપેક્ષા મારા પ્રેમને પાંગળો બનાવે છે… હું તને પ્રેમ કરું છું, એટલે તારા મહી જ વસે છે ઈશ્વર, … Continue reading →

Rate this:

મારું હોવાપણું

તારી આંખો જાણે કે સુરજની રોશની, મારા જીવને નવી સવાર આપે છે. તારું સ્મિત જાણે કે પાણીની બુંદો, મારા જીવને ખીલાવે છે. તારી ઝુલ્ફો જાણે કે વિશાળ વૃક્ષની ઠંડી છાયા, મારા જીવને નીરવ આશ્રય આપે છે. તારો સથવારો જાણે કે ઈશ્વરની ઉપસ્થિતિ, મારા જીવને પળે પળે જીવવાની શક્તિ આપે છે. ફક્ત તારામાં જ સમાવ્યું છે … Continue reading →

Rate this: