Filed under Poem / Muktak / Gazal …

મળવા આવીશ ને ?

અરે જાનું !! સો સોરી જાનું…બસ ? તું મને મળવા આવીશ ને ? “લવ યુ” કીધા વગર ફોન નહિ મુકું બસ ? હવે તો મળવા આવીશ ને ? આપણે શાહરુખની બધી મુવી પહેલા દિવસે જોવા જઈશું બસ ? હવે તો મળવા આવીશ ને ? તારા માટે સરસ ચોકોલેટ બ્રાઉની બનાવીશ બસ ? હવે તો મળવા … Continue reading →

Rate this:

એવું પણ બને…

“મિત્ર-ગુરૂ સાકેત દવે અને મિત્ર ઋષિ ઘડાવાલા એ કરેલ જુગલબંદી માં વધારો કરવાનો એક પ્રયત્ન “ – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – એવું પણ બને ક્યારેક કે વર્ષારૂતુના ઘનઘોર ઘેરાયેલા વાદળો જેવા એકમેક … Continue reading →

Rate this:

चाहत

एक नयी कहानी की शुरुआत……. जिंदगी में हसीन पलो का एक नया मौसम…… बेजान से अपने आप को फिरसे जिंदा करने का एक बहाना….. दरिया में जैसे मौजे उछल कर आवाजे करते है, वैसे ही खुशीयो की जनकार से मेरे दिन रोशन होते है…… मेरी मदहोश धडकनों को धडकता करती तुम्हारी मुस्कुराहट… मेरी पूजा, मेरी … Continue reading →

Rate this:

શું ખબર ક્યારે !!!

ગુરૂજી “સાકેત દવે” એ એક પંક્તિ લખી ને પછી મારી , એમની અને “મિત્ર ઋષિ ઘડાવાલા”…આ ત્રણ જણ ની જુગલબંધી માં ઘણું લખાયું…જે આપની સમક્ષ મૂકી રહ્યો છું…!!! : સાકેત દવે ની પંક્તિ ઓ : દરેક બુંદ સાચવીને રાખજે અશ્રુની, શું ખબર ક્યારે કયા દરિયાને એની જરૂર પડશે…… —————————————- સાચવીને ખર્ચજે આ જીવનના સંભારણાં શું … Continue reading →

Rate this:

આપણે કોણ !!

જીંદગી ની વ્યાખ્યા આપવા વાળા આપણે કોણ !! આપણે તો ખુદ આ જીંદગીની પહેલી ને સમજી રહ્યા છે…. ઈશ્વરને દોષ આપનાર આપણે કોણ !! આ સરળ ને સુંદર દુનિયા નેતો ખુદ આપણેજ આડકતરી કરી રહ્યા છે…. બીજાની હમેશા ભૂલો કાઢવા વાળા આપણે કોણ !! જયારે આપણે ખુદ આપણું જ જીવન શુદ્ધ કરવા મથી રહ્યા છે…. … Continue reading →

Rate this:

સંગીત એટલે ?

એકલતા માં આપણી જોડે રહી દુખડા રડવા સાથ આપતું મિત્ર… મિત્રો સાથે જલસા કરતા હોઈએ ત્યારે ખુશી માં વધારો કરતા ગીતો… લાંબી મુસાફરી માં જતા જતા પેલી 3 સીડી બનાવાનું ખાસ ના ભુલાય એવી તાલાવેલી… કોઈ ના મૃત્યુ પછી એમને યાદ કરીને અને મન ને શાંતિ આપવા ગવાતા અદભુત ગુજરાતી ભજનો… ઈશ્વર ને પુકારવા ને … Continue reading →

Rate this:

મુક્તકો – ૨

મારા પ્રેમ નો અસ્વીકાર કર્યો એનો કોઈ ગમ નથી….. પરંતુ દુખ તો તારા નિર્ણય થી તે ગુમાવ્યો “જીગર”, એનું છું.. ******************************************************** જો શબ્દ ની જમાવટ કરવી એટલી જ સરળ હોત તો જોઈતું તું જ શું… ગુજરાતી ભાષા ને વિશ્વભર માં મશહુર થતા રોકતું તુજ શું…? ******************************************************** બધું ગુમાવી દીધું, એવા વિચાર માત્ર થી જીવન ખતમ … Continue reading →

Rate this:

મુક્તકો-૧

ક્રાંતિ ની ભાવના જગાડ તું ને તુજ બદલાવ નો પ્રણેતા બન… સંભાળે છે ? યુવા ભારત……!!! તુજ નવા ભારત ની શોધ બન. ————————————————————– સલાહ આપી મેં એમને પોતાના સમજી ને, બદલા માં મળ્યું ઉપનામ “દોઢ ડાહ્યો” કરીને… કેહતા મને કે કહો કૈક આપના વિષે દિલ ખોલીને… કીધા પછી પુકાર્યો મને “મગરૂર” કહીને… ————————————————————– જનમ આપે … Continue reading →

Rate this:

રાહ….

તારા પ્રેમ ની વાટે પહેલુ પ્રેમ પત્ર લખાયુ હતુ, ત્યારે જાણે જિંદગી નુ રંગીન સોપાન રચાયુ હતુ, પળે પળે રડતુ તૂ આ દિલ – જ્યારે તારી “ના” મા પણ વાટ નુ સ્વરૂપ દેખાતુ હતુ, આજે ઍજ પ્રેમ ની વાટ રૂપે, મારી આત્મકથા નુ છેલ્લુ પાનુ લખાયુ હતુ…! – જીગર બ્રહ્મભટ્ટ

Rate this:

પગલી

જીવવાની કળા હવે મને શીખવી દે તૂ સુખ શુ હોય ઍની જાણ કરી દે તૂ ખબર છે મને ઍટલી કે પ્રેમ તો દુનિયા ભૂલાવી જાણે છે હવે તારા પ્રેમ ની વ્યાખ્યા ખુદ કહી જ દે તૂ કસોટી ખુદા કરશે જ ઍ જાણી લે તૂ ડગ્વુ નહી પ્રેમ મા ઍવી બની જજે તૂ પ્રેમ ની ઋતુ … Continue reading →

Rate this: