Posted in સપ્ટેમ્બર 2011 …

હું કોણ ?

હું છું સવાલ સહેલો, ને એટલોજ અઘરો જવાબ છુ માણું જીંદગીની પળો નિરાલી, એવો એક વિચાર છું; સંજોગોની જબરજસ્તી સમજી શકુ, એવો એક અનુભવ છું; જીવન કસોટીઓ પર વિજય મેળવું, એવો એક લડવૈયો છું; સાચા પ્રેમનું ઉદાહરણ બની શકું, એવો એક પ્રેમ-સંબંધ છું. મનના વિચારોને શબ્દોમા આલેખું, એવું એક લેખન છું; સંબંધો ને પૂજું હમેશા, … Continue reading →

Rate this:

એવું પણ બને…

“મિત્ર-ગુરૂ સાકેત દવે અને મિત્ર ઋષિ ઘડાવાલા એ કરેલ જુગલબંદી માં વધારો કરવાનો એક પ્રયત્ન “ – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – એવું પણ બને ક્યારેક કે વર્ષારૂતુના ઘનઘોર ઘેરાયેલા વાદળો જેવા એકમેક … Continue reading →

Rate this: